Browsing Category
સમાચાર
સુરતમાં ડ્રાઇવરને ચાલુ બસે છાતીમાં દુખતા બસ સાઇડમાં રોકી મુસાફરોને ઉતાર્યા અને અંતિમ શ્વાસ લીધા
વેસુથી બીઆરટીએસ બસ લઈ નીકળેલા બીઆરટીએસના ડ્રાઈવરની ચાલુ બસે અચાનક તબિયત લથડ્યા બાદ મોત નીપજ્યું હતું. અચાનક તબિયત લથડતાં ડ્રાઈવરે બસ સાઈડમાં લઈ સુપરવાઈઝરને જાણ કરી હતી. સુપરવાઈઝર બસ પાસે પહોંચ્યો ત્યાં સુધીમાં ડ્રાઈવરનું મોત નીપજ્યું હતું.…
Read More...
Read More...
ઘોર કળયુગ: અમદાવાદમાં વિધવા માને ઘરમાંથી કાઢીને દીકરા-પુત્રવધૂએ જાનથી મારી નાખવાની ધમકી આપી
આ કળયુગ છે તેના પુરાવા આપતો વધુ એક કિસ્સો સામે આવ્યો છે. છેલ્લા થોડા સમયમાં કોરોના મહામારી અને લોકડાઉન દરમિયાન વૃદ્ધ મા-બાપને ઘરમાંથી કાઢી મૂક્યા હોય તેવી કેટલીક ઘટનાઓ સામે આવી છે. હવે વધુ એક આવી ઘટના બની છે જ્યાં વિધવા માને દીકરાએ ઘરમાંથી…
Read More...
Read More...
દેશની સૌથી સસ્તી નિદાન સુવિધા ગુરુદ્વારા બંગલા સાહિબ દિલ્હીમાં શરુ થશે, ફક્ત 50 રૂપિયામાં MRI સ્કેન,…
દેશની સૌથી સસ્તી નિદાન સુવિધા ગુરુદ્વારા બંગલા સાહિબ દિલ્હીમાં શરુ થઈ જશે. અહીં એક MRIની કિંમત ફક્ત 50 રૂપિયા હશે.
આ માહિતી દિલ્હી શીખ ગુરુદ્વારા મેનેજમેન્ટ કમિટીએ આપી છે. અહીંની ગુરુ હરકિશન હોસ્પિટલમાં ડાયાલિસીસ સેન્ટર પણ ખોલવામાં…
Read More...
Read More...
યુપીમાં ગેંગરેપ કેસમાં ફરાર થયેલા ભાજપ નેતાને પોલીસે ઝડપી પાડ્યો, વિદ્યાર્થિની પર દુષ્કર્મનો છે આરોપ
યુપીના પ્રયાગરાજમાં ગેંગરેપના આરોપી ભાજપના નેતાની આખરે ધરપકડ કરવામાં આવી છે. એક વિદ્યાર્થીનીએ ભાજપના નેતા શ્યામ પ્રકાશ દ્વિવેદી અને ડોક્ટર અનિલ દ્વિવેદી પર ગેંગરેપનો આરોપ લગાવ્યો હતો. આ બંને વિરુદ્ધ પ્રયાગરાજના કર્નલગંજ પોલીસ સ્ટેશનમાં કેસ…
Read More...
Read More...
સુરતમાં ફ્રૂટની લારીવાળા પાસેથી 1000 રૂપિયાની લાંચ લેતા ટ્રાફિક ASI અને TRB જવાન રંગેહાથ ઝડપાયા
સુરત શહેરમાં ફ્રુટનો છુટક ધંધો કરતા લારીવાળાઓ પાસેથી લાંચ લેતા ટ્રાફિક ASI અને TRB જવાનને ઝડપી પાડવામાં આવ્યા છે. એસીબી દ્વારા ગોઠવવામાં આવેલા છટકામાં બંને 1 હજાર રૂપિયાની લાંચ લેતા રંગેહાથ ઝડપાઈ ગયા છે.
મહિનાના રૂપિયા 500થી 1000 લાંચ…
Read More...
Read More...
ગુજરાતની શર્મનાક ઘટનાઃ જામનગરમાં 17 વર્ષની સગીરા પર ચાર શખ્સોએ ઉંઘની દવા પીવડાવી સામુહિક દુષ્કર્મ…
ઉત્તરપ્રદેશના હાથરસ ગામમાં 19 વર્ષની યુવતી પર ગેંગરેપની ઘટનાના પડઘા હજુ શાંત થયા નથી ત્યાં જામનગરમાં આવી જ એક ઘટના પ્રકાશમાં આવી છે. જામનગરના યાદવનગરમાં રહેતી 17 વર્ષની સગીરા પર ચાર શખ્સોએ સામુહિક દુષ્કર્મ આચર્યુ છે. આ અંગેની જાણ પોલીસને…
Read More...
Read More...
નવરાત્રિના આયોજન અંગે નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે કહ્યું-200 લોકો સાથે ગરબા યોજાઈ શકે, રિ-ઓપનની નવી…
રાજ્યમાં કોરોનાના કહેર વચ્ચે નવરાત્રિના આયોજન અંગે લોકોમાં ઉત્સુકતા વધી રહી છે. જો કે આ મામલે રાજ્ય સરકાર હજુ સુધી નિર્ણય લઈ શકી નથી. નવરાત્રિ આડે માત્ર બે અઠવાડીયા જ બાકી હોવાછતાં ગરબાની મંજરી આપવા અંગે ગુજરાત સરકાર અસમંજસમાં છે. આ પહેલા…
Read More...
Read More...
વાહનના લર્નિંગ લાઇસન્સની મુદત પતી જાય તો પણ ચિંતા ન કરતા, નવા નિયમથી મળશે મોટી રાહત બીજી વખત…
લર્નિંગ લાઇસન્સ ધારકો માટે રાહતના સમાચાર છે કારણ કે હવેથી લર્નિંગ લાઇસન્સ છ મહિના બાદ એક્સપાયર થઈ જાય તો ઉમેદવારે ફરીથી કમ્પ્યૂટર ટેસ્ટ આપવો નહીં પડે.
વાહનચાલકે માત્ર પોતાનાં જૂનાં લર્નિંગ લાઇસન્સનો સંદર્ભ પરિવહનના સોફ્ટવેરમાં સાંકળી…
Read More...
Read More...
ભરૂચના ખેડૂતની ગાંધીગીરી: સુરતની જમીનના ખોટા દસ્તાવેજો ઉભા કરી ટ્રસ્ટે બારોબાર વેચી મારતા તંત્રને…
દેશમાં એક તરફ કૃષિ બિલને લઈ ઠેર ઠેર પ્રચંડ વિરોધ થઈ રહ્યો છે. જ્યારે બીજી તરફ ભરૂચના પોતાની જમીન ગુમાવનાર ખેડૂતે ન્યાય મેળવવા પંચાયતથી લઈ વડાપ્રધાન કાર્યાલય સુધી ગુહાર લગાવવા છતાં ન્યાય ન મળતા આખરે નાસીપાસ થઈ કિસાને ન્યાય મેળવવા જાહેરમાં…
Read More...
Read More...
મહીસાગરના સંતરામપુરામાં બે યુવકોએ પરણિત મહિલાના ઘરમાં ઘુસીને કર્યો ગેંગરેપ, બન્ને આરોપીઓની ધરપકડ
હાથરસ ઘટના બાદ ગુજરાતના મહીસાગરમાં પણ શરમજનક ઘટના બની છે. મહીસાગરના સંતરામપુરમાં એક પરણિતા પર ગેંગરેપની ઘટના બની છે. બે વિધર્મી યુવકોએ પીડિતાને ધમકાવીને તેનાજ ઘરમાં તેમના પર દુષ્કર્મ આચર્યું હોવાની ફરિયાદ સામે આવી છે. પીડિતાએ સંતરામપુર…
Read More...
Read More...
