Browsing category

સમાચાર

ઉત્તરાયણ પહેલા આંખ ઉઘાડતી ઘટના, વિરમગામમાં પતંગ લૂંટવા જતા બે સગાભાઈઓના મોત, પરિવારે કુળદિપકો ગુમાવતા માતમ

અમદાવાદ જિલ્લાના વિરમગામમાં (Viramgam) ઉત્તરાયણની પૂર્વ સંધ્યાએ એક કરૂણાંતિકા ઘટી છે. અહીંયા પતંગ (Kite) લૂંટવા જતા બે સગાભાઈઓના મોત થયા (Death) હોવાની ઘટના સામે આવી છે,. વિરમગામના નૂરી સોસાયટીમાં પતંગ ચગાવી રહેલા બે સગા ભાઈઓને ધાબાની નજીકથી પસાર થતા વીજતારનો કરન્ટ લાગતાઓ તેઓ બંને કાળનો કોળિયો બની ગયા છે. આ બનાની વિગતો એવી છે કે […]

પોલીસની દાદાગીરી આવી સામે: બાબરામાં બુધવારી બજારમાં પાથરણા પાથરી ધંધો કરતી મહિલાઓ પર મહિલા PSIનો લાઠીચાર્જ, ભાગદોડ મચી

બાબરામાં બુધવારી બજારમાં પાથરણા પાથરી ધંધો કરતી મહિલાઓ પર પોલીસ તૂટી પડી હતી. મહિલા PSI દ્વારા મહિલાઓ પર લાઠીચાર્જ કરવામાં આવતા ભાગદોડ મચી હતી. પોલીસે પાથરણાવાળાનો સામાન પણ ફેંકી દીધો હતો. આથી સ્થાનિક મહિલાના ટોળા એકત્ર થઈ ગયા હતા. જો કે, પોલીસના લાઠીચાર્જથી અફરાતફરી મચી ગઇ હતી. લાઠીચાર્જ કરતા જ ખરીદી કરવા આવેલા લોકો પણ […]

ગુજરાતમાં વેક્સિન પહોંચાડનાર રીયલ હીરો: પરવેશકુમારે પૂણેથી દમણ, સુરત અને વડોદરામાં વેક્સિન પહોંચાડી

વડોદરામાં બુધવારે સાંજે કોરોનાની વેક્સિનનો પહેલો જથ્થો ઓ.પી. રોડ ખાતે આવેલા વેક્સિન ઇન્સ્ટીટ્યુટમાં પહોંચ્યો હતો. વેક્સિન પહોંચાડવા માટે સ્પોશિયલ ટ્રક ડ્રાઇવ કરીને મૂળ હરિયાણાના પરવેશકુમાર શર્મા રીયલ લાઇફ હીરો જેવી ભૂમિકા ભજવી હતી. વડોદરા વેક્સિન ઇન્સ્ટીટ્યુટ ખાતે આવ્યા બાદ પરવેઝે તેની માતાને વિડીયો કોલ કર્યો હતો અને કહ્યું હતું કે, પોતે દેશ માટે કંઇ કર્યું […]

સડક કિનારે શાકભાજી વેચવાની સાથે ભણી રહ્યો છે બાળક, IAS અધિકારીએ કહ્યા જબરદસ્ત શબ્દો, પોસ્ટ સોશિયલ મીડિયામાં વાયરલ થઈ

સોશિયલ મીડિયામાં આજકાલ ઘણા ફોટો અને વિડિયો વાયરલ થતાં હોય છે પરંતુ અમુક એવા પણ હોય છે જેનાથી લોકોને પ્રેરણા મળે. ખરેખર, હમણાં એક ફોટો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે, જેમાં એક બાળક રસ્તાની બાજુમાં શાકભાજી વેચી રહ્યો છે અને સાથે જ તેનો અભ્યાસ પણ કરી રહ્યો છે. ઘણી વખત આવી કેટલીક બાબતો […]

બનાસકાંઠામાં નર્મદા કેનાલમાંથી કોથળામાં ભરેલી પરિણીતાની લાશ મળી આવી, યુવતીના પગ બાંધી અને કોથળામાં પથ્થરો અને લાશને ભર્યા બાદ કોથળાને તારથી બંધ કરી દીધો હતો

બનાસકાંઠાના દિયોદર તાલુકાના ગોધરા ગામ પાસેથી નર્મદા કેનાલમાંથી કોથળામાં ભરેલી યુવતીની લાશ મળી આવી હોવાની ઘટના સામે આવી છે. બનાવને પગલે દિયોદર પોલીસ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી હતી અને તપાસ કરતા નર્મદાની મુખ્ય કેનાલમાં એક કોથળામાં ભરેલી લાશ તરતી હાલતમાં મહી હતી. જેથી પોલીસે સ્થાનિક તરવૈયાઓની મદદથી કોથળાને બહાર કાઢ્યો હતો. જેમાં એક યુવતીના પગ બાંધી […]

‘ધ લાઈન’ પ્રોજેક્ટ: સાઉદી અરબ વસાવાશે ‘નિયોમ’ નામનું શહેર, આ એક એવું શહેર હશે, જ્યાં ના રસ્તા હશે અને ના કાર. 37 લાખ કરોડનો પ્રોજેક્ટ

એક એવું શહેર, જ્યાં ના રસ્તા હશે અને ના કાર. અહીં એક છેડેથી બીજા છેડે પહોંચવા ફક્ત 20 મિનિટ લાગશે. આ સાંભળવું જરા વિચિત્ર લાગે છે, પરંતુ આ હકીકત છે. હકીકતમાં 3.40 કરોડની વસતી ધરાવતો દેશ સાઉદી અરબ પોતાના માટે ઓઈલ વિનાનું ભવિષ્ય શોધી રહ્યો છે. સાઉદીના ક્રાઉન પ્રિન્સ મોહમ્મદ બિન સલમાને એક પ્રોજેક્ટ લૉન્ચ […]

વિટામીન Dને લઇને ચોંકાવનારો ખુલાસો આવ્યો સામે, ઓફિસ, ઘર અને કારમાં એસીમાં બેસનારા ચેતી જજો!

કોરાના વાયરસથી એ લોકો સુરક્ષિત છે જે લોકોમાં વિટામિન ડી (Vitamin D) ની ઉણપ નથી તાજેતરના એક અભ્યાસમાં બતાવવામાં આવ્યું છે કે વિટામિન ડીની ઉણપ આખરે લોકો દ્વારા થાય છે. આ આવશ્યક વિટામિનની ઉણપના (Vitamin D deficiency)કારણે લોકો કેમ ભયંકર રોગોનો શિકાર બની રહ્યા છે? અધ્યયનમાં જાણવા મળ્યું છે કે છેલ્લા 500 વર્ષથી લોકોમાં વિટામિન […]

વડોદરા પાસેના ગામમાં ઘરેથી ભાગી ગયેલા ધોરણ-9ના વિદ્યાર્થી અને વિદ્યાર્થિની વાપીમાંથી ઝડપાયા, મહિને 500 રૂપિયા ભાડું આપીને રહેતા હતા

વડોદરા પાસેના ગામમાં 14 દિવસ પહેલા ધોરણ 9ના વિદ્યાર્થી અને વિદ્યાર્થિની ઘરેથી ભાગી ગયા હતા. જેમને છાણી પોલીસે વાપીથી ઝડપી પાડ્યા છે. પોલીસ વાપીથી બંનેને પોતાની સાથે પરત વડોદરાના પદમલા ગામ લઇ આવી છે. મહત્વનું છે કે, બંને સગીરો પોતાના ઘરેથી રૂપિયા લઇને ભાગ્યા હતા. આ અંગે મળતી માહિતી પ્રમાણે, બંનેને શોધવા માટે છાણી પોલીસે […]

બે પુત્રીઓના કન્યાદાન પહેલા જ PSI પિતાનું અકસ્માતમાં થયું મોત, લગ્નની શરણાઈઓના સૂર માતમમાં ફેરવાયા

રાજસ્થાનના (Rajasthan) અજમેર જિલ્લામાં એક પરિવાર પોતાની બે પુત્રીઓની એક જ દિવસે થનારા લગ્નની તૈયારીઓમાં (two daughter marriage) લાગ્યો હતો. આ વચ્ચે એક ખરાબ સમાચાર સામે આવ્યા હતા. જ્યાં એસઆઈ પિતાનું અકસ્માતમાં (father died in accident) મોત થયું હતું. પિતાનો ચહેરો જોઈને બંને પુત્રીઓ વલોપાત કરતી હતી. અજમેરના ક્રિશ્ચયન ગંજ પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા ઉગરા […]

ઘોર કળિયુગ! અમદાવાદમાં તસ્કરો ફાયર સ્ટેશનમાંથી 30 લાખની શબવાહિની ચોરી ગયા

અમદાવાદ શહેરમાં તસ્કરો (Thief) અને લૂંટારુ પોલીસને પડકાર ફેંકી રહ્યા હોય તેમ લાગી રહ્યું છે. સોનાના વેપારીઓ લૂંટાયા બાદ નાની મોટી ઘરફોડ કે વાહનોની ચોરી થતી હતી. હવે તો તસ્કરો એટલા બેફામ બન્યા છે કે ફાયર સ્ટેશન (Prahladnagar fire station)માંથી 30 લાખની શબવાહી ચોરીને ફરાર થઈ ગયા. આ કેસમાં 24 કલાક કાર્યરત ફાયર સ્ટેશનના સ્ટાફને […]