Browsing Category
સમાચાર
ગુજરાતમાં વેક્સિન પહોંચાડનાર રીયલ હીરો: પરવેશકુમારે પૂણેથી દમણ, સુરત અને વડોદરામાં વેક્સિન પહોંચાડી
વડોદરામાં બુધવારે સાંજે કોરોનાની વેક્સિનનો પહેલો જથ્થો ઓ.પી. રોડ ખાતે આવેલા વેક્સિન ઇન્સ્ટીટ્યુટમાં પહોંચ્યો હતો. વેક્સિન પહોંચાડવા માટે સ્પોશિયલ ટ્રક ડ્રાઇવ કરીને મૂળ હરિયાણાના પરવેશકુમાર શર્મા રીયલ લાઇફ હીરો જેવી ભૂમિકા ભજવી હતી. વડોદરા…
Read More...
Read More...
સડક કિનારે શાકભાજી વેચવાની સાથે ભણી રહ્યો છે બાળક, IAS અધિકારીએ કહ્યા જબરદસ્ત શબ્દો, પોસ્ટ સોશિયલ…
સોશિયલ મીડિયામાં આજકાલ ઘણા ફોટો અને વિડિયો વાયરલ થતાં હોય છે પરંતુ અમુક એવા પણ હોય છે જેનાથી લોકોને પ્રેરણા મળે. ખરેખર, હમણાં એક ફોટો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે, જેમાં એક બાળક રસ્તાની બાજુમાં શાકભાજી વેચી રહ્યો છે અને સાથે જ તેનો…
Read More...
Read More...
બનાસકાંઠામાં નર્મદા કેનાલમાંથી કોથળામાં ભરેલી પરિણીતાની લાશ મળી આવી, યુવતીના પગ બાંધી અને કોથળામાં…
બનાસકાંઠાના દિયોદર તાલુકાના ગોધરા ગામ પાસેથી નર્મદા કેનાલમાંથી કોથળામાં ભરેલી યુવતીની લાશ મળી આવી હોવાની ઘટના સામે આવી છે. બનાવને પગલે દિયોદર પોલીસ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી હતી અને તપાસ કરતા નર્મદાની મુખ્ય કેનાલમાં એક કોથળામાં ભરેલી લાશ…
Read More...
Read More...
‘ધ લાઈન’ પ્રોજેક્ટ: સાઉદી અરબ વસાવાશે ‘નિયોમ’ નામનું શહેર, આ એક એવું શહેર હશે, જ્યાં ના રસ્તા હશે…
એક એવું શહેર, જ્યાં ના રસ્તા હશે અને ના કાર. અહીં એક છેડેથી બીજા છેડે પહોંચવા ફક્ત 20 મિનિટ લાગશે. આ સાંભળવું જરા વિચિત્ર લાગે છે, પરંતુ આ હકીકત છે. હકીકતમાં 3.40 કરોડની વસતી ધરાવતો દેશ સાઉદી અરબ પોતાના માટે ઓઈલ વિનાનું ભવિષ્ય શોધી રહ્યો…
Read More...
Read More...
વિટામીન Dને લઇને ચોંકાવનારો ખુલાસો આવ્યો સામે, ઓફિસ, ઘર અને કારમાં એસીમાં બેસનારા ચેતી જજો!
કોરાના વાયરસથી એ લોકો સુરક્ષિત છે જે લોકોમાં વિટામિન ડી (Vitamin D) ની ઉણપ નથી તાજેતરના એક અભ્યાસમાં બતાવવામાં આવ્યું છે કે વિટામિન ડીની ઉણપ આખરે લોકો દ્વારા થાય છે. આ આવશ્યક વિટામિનની ઉણપના (Vitamin D deficiency)કારણે લોકો કેમ ભયંકર રોગોનો…
Read More...
Read More...
વડોદરા પાસેના ગામમાં ઘરેથી ભાગી ગયેલા ધોરણ-9ના વિદ્યાર્થી અને વિદ્યાર્થિની વાપીમાંથી ઝડપાયા, મહિને…
વડોદરા પાસેના ગામમાં 14 દિવસ પહેલા ધોરણ 9ના વિદ્યાર્થી અને વિદ્યાર્થિની ઘરેથી ભાગી ગયા હતા. જેમને છાણી પોલીસે વાપીથી ઝડપી પાડ્યા છે. પોલીસ વાપીથી બંનેને પોતાની સાથે પરત વડોદરાના પદમલા ગામ લઇ આવી છે. મહત્વનું છે કે, બંને સગીરો પોતાના ઘરેથી…
Read More...
Read More...
બે પુત્રીઓના કન્યાદાન પહેલા જ PSI પિતાનું અકસ્માતમાં થયું મોત, લગ્નની શરણાઈઓના સૂર માતમમાં ફેરવાયા
રાજસ્થાનના (Rajasthan) અજમેર જિલ્લામાં એક પરિવાર પોતાની બે પુત્રીઓની એક જ દિવસે થનારા લગ્નની તૈયારીઓમાં (two daughter marriage) લાગ્યો હતો. આ વચ્ચે એક ખરાબ સમાચાર સામે આવ્યા હતા. જ્યાં એસઆઈ પિતાનું અકસ્માતમાં (father died in accident) મોત…
Read More...
Read More...
ઘોર કળિયુગ! અમદાવાદમાં તસ્કરો ફાયર સ્ટેશનમાંથી 30 લાખની શબવાહિની ચોરી ગયા
અમદાવાદ શહેરમાં તસ્કરો (Thief) અને લૂંટારુ પોલીસને પડકાર ફેંકી રહ્યા હોય તેમ લાગી રહ્યું છે. સોનાના વેપારીઓ લૂંટાયા બાદ નાની મોટી ઘરફોડ કે વાહનોની ચોરી થતી હતી. હવે તો તસ્કરો એટલા બેફામ બન્યા છે કે ફાયર સ્ટેશન (Prahladnagar fire…
Read More...
Read More...
વડોદરામાં લવ-જેહાદનો મામલો ફરી ગરમાયો: પિતાના તેરમાની વિધિ પતાવીને હિન્દુ યુવતી ફરી વિધર્મી યુવક…
વડોદરા શહેરના નાગરવાડા વિસ્તારમાં રહેતી 23 વર્ષીય હિન્દુ યુવતી તેના મહોલ્લામાં જ રહેતો 23 વર્ષીય વિધર્મી યુવક સાથે ફરીથી ભાગી ગઈ છે. આ પહેલાં ભાગી ગયા બાદ વિધર્મી યુવકે યુવતી સાથે નિકાહ કરીને તેનું ધર્મપરિવર્તન કરાવ્યું હતું અને ત્યાર બાદ…
Read More...
Read More...
એર ઇન્ડિયાની મહિલા પાયલટોએ રચ્યો ઈતિહાસ- નોર્થ પોલ પાર કરી સાન ફ્રાન્સિસ્કોથી નોનસ્ટૉપ ભારત પહોંચી…
એર ઇન્ડિયાની એક ફ્લાઇટ સોમવારે સવારે સાન ફ્રાન્સિસ્કોથી બેંગલુરુ પહોંચી હતી. આ અનેક પ્રકારે ખાસ હતું, કારણ કે વિમાને એરપોર્ટ પર લેન્ડ કરતાં જ ઇતિહાસ રચી દીધો છે. આ ફ્લાઇટ (AI-176)નાં તમામ પાઇલટ મહિલાઓ છે. તેમણે ઉત્તર ધ્રુવની ઉપરથી દુનિયાના…
Read More...
Read More...
