વાપી અકસ્માતના રુંવાડા ઊભા કરી દેતા સીસીટીવી ફૂટેજ આવ્યા સામે, ટ્રક ચાલકે રોડની બાજુમાં જતાં બે નિર્દોષને કચડી નાખ્યા
વાપી જીઆઇડીસી (Vapi GIDC) ચાર રસ્તાના ઓવરબ્રિજ પર ગઇકાલે એક ટ્રકે (Truck) અડફેટે લીધા બાદ એક રાહદારીનું મોત (Death) થયું હતું. બીજો એક રાહદારી ગંભીર રીતે ઘાયલ થયો છે. ગઇકાલે બનેલી આ ઘટના સીસીટીવી ફૂટેજ (CCTV footage) સામે આવ્યા છે. જેમાં ઓવરબ્રિજના સર્વિસ રોડ પર ચાલી રહેલા બે રાહદારીઓને પૂર ઝડપે આવતો એક ટ્રક અડફેટે […]