સુરતમાં બેંક મેનેજરે ધાબા પર કર્યો આપઘાત, પરિવારે એકનો એક દીકરો ગુમાવ્યો, ગુજરાતી અને અંગ્રેજીમાં સુસાઈડ નોટ મળી
સુરત શહેરમાં આપઘાતનો સીલસીલો યથાવત છે. શહેરમાં પાલનપુર પાટિયાની એક સોસાયટીમાં કેનેરા બેંકના મેનેજર તરીકે ફરજ બજાવતા એક વ્યક્તિનો પોતાના ઘરના ધાબા પર ફાંસો ખાધેલી હાલતમાં મૃતદેહ મળી આવ્યો છે. વહેલી સવારે મકાનની છત પરથી લટકતો મૃતદેહ મળ્યો હતો. એકના એક દીકરાએ આપઘાત કરી લેતા પરિવારમાં શોકમાં ગરકાવ થઈ ગયો છે. સુરતમાં સતત આપઘાતની ઘટના […]