‘હું હવે ક્યારે કોઈની સાથે ‘લફરું’ નહીં કરું’, દગાબાજ પત્નીને પતિએ માફ કરી દીધી, પણ વફાદારી માટે રાખી અજીબ શરત
પતિ પત્ની અને વોના કિસ્સાઓ છાસવારે પ્રકાશમાં આવતા રહે છે પરંતુ તાજેતરમાં પતિ પત્ની અને વોનો (Pati, patni aur woh) એક એવો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે જેના વિશે જાણીને તમને નવાઈ લાગશે. એક મહિલાએ રિલેશનશિપ પોર્ટલ (Relationship Portal) ઉપર પોતાના લગ્નજીવનનું મોટું (marriage life) રાજ ખોલ્યું હતું. મહિલા બે બાળકોની માતા છે. અને તેનું કહેવું […]