ભૂજમાં હૈયાફાટ રૂદનથી કાળો કલ્પાંત, માટીનું ઘર બનાવીને અંદર રમતા ત્રણ બાળકો પર ભેખડ ધસી પડતાં ત્રણેયનાં મોત
ભુજ તાલુકાના ધ્રોબાણા ગામમાં આવેલી હુશેનીવાંઢમાં નદીના પટમાં ઘર બનાવીને અંદર બેસીને રમત રમતા ત્રણ બાળકોનું માટી ઘસી પડતાં મોત નીપજ્યું હતું, જેના પરિમાણે ગામમાં શોકનું મોજું ફરી વળ્યું હતું. પરિવારમાં પણ હૈયાફાટ રૂદનથી કાળો કલ્પાંત છવાઈ ગયો હતો. આ ઘટના વિશે મળતી માહિતી પ્રમાણે ભુજ તાલુકાના ખાવડા પંથકમાં આવેલા ધ્રોબાણા ગામે ત્રણ પિતરાઈ ભાઈઓ […]