સુરતમાં નશાનો કારોબાર ફરી સક્રિય: 19.94 લાખના MD ડ્રગ્સ સાથે યુવતી ઝડપાઈ, બે આરોપી વોન્ટેડ
સુરત શહેરમાં એક યુવતી ડ્રગ્સના જથ્થા સાથે ઝડપાતા ચકચાર મચી ગઈ છે. રેલવે સ્ટેશન નજીકથી 197.94 ગ્રામ મેફેડ્રોન ડ્રગ્સ સાથે યુવતી ઝડપાઈ ગઈ છે. એસઓજીની ટીમે લગભગ 19.94 લાખના MD ડ્રગ્સનો જથ્થો જપ્ત કર્યો છે, જથ્થો આપનારા મુંબઈના બે આરોપીને વોન્ટેડ જાહેર કરવામાં આવ્યા છે. પ્રાપ્ત માહિતી અનુસાર, સુરતમાં નશાનો કાળો કારોબાર ફરી સક્રિય થઈ […]