હૃદયદ્રાવક ઘટના આવી સામે! માતાના મૃત્યુના થોડાક જ કલાકોમાં થયું પુત્રીનું મોત, પત્નીના અંતિમ સંસ્કાર કરતી વખતે પતિને આવ્યો દુખદ ફોન
આંધ્ર પ્રદેશના (Andhra pradesh) પશ્વિમ ગોદાવરી (west godavari) જિલ્લામાં એક હૃદયદ્રાવક ઘટના બની હતી. અહીં પતિ પોતાની પત્નીના અંતિમ સંસ્કાર (wife funeral) કરવાની તૈયારી કરી રહ્યો હતો ત્યારે તેના ઉપર ફોન આવ્યો હતો. આ ફોન ઉપાડતા જે સમાચાર મળ્યા તેનાથી તેના પગલ નીચેથી જમીન સરકી ગઈ હતી અને તેના ઉપર આભ તૂટી પડ્યું હતું. ફોનમાં […]