Browsing category

સમાચાર

સેલ્વાસમાં મેડિકલ રિપોર્ટ ઉપર ‘સોરી પાપા’ લખી નર્સિંગની વિદ્યાર્થિનીની આત્મહત્યા, અંતિમ ઘડીએ પપ્પાને ફોન કર્યો, પણ કંઈ બોલી શકી નહીં!

હાલમાં અમદાવાદની આયેશાએ પિતાને કોલ કરીને પોતાની આપઘાતનો વીડિયો શૂટ કરીને સાબરમતી નદીમાં ઝંપલાવી દીધું હતું. આ ઘટનાએ સમગ્ર દેશમાં ચકચાર જન્માવી હતી. આવી જ એક ઘટનામાં ગુરુવારે બપોરે સેલવાસ પેરામેડિકલ કોલેજમાં નર્સનો અભ્યાસ કરતી યુવતીએ પિતાને કોલ કર્યો હતો. જોકે, પિતાએ કારણ પૂછતાં બસ આમ જ કહીને ફોન કટ કરીને ફાંસો ખાઇ જીવન ટૂંકાવી […]

દીકરીએ પરિવારના જ યુવક સાથે પ્રેમ સંબંધ બાંધતા ગુસ્સે ભરાયેલા પિતાએ ધારદાર હથિયારથી માથું વાઢી હત્યા કરી નાખી

ઉત્તર પ્રદેશ (Uttar Pradesh)ના હરહોઈ (Hardoi)ના મંઝિલા પોલીસ સ્ટેશન વિસ્તારના પાંડેતારા ગામમાં દીકરીના પ્રેમ સંબંધથી નારાજ પિતાએ પોતાની દીકરીનું ધારદાર હથિયારથી માથું વાઢી નાખ્યું અને હાથમાં માથું લઈને પગપાળા પોલીસ સ્ટેશન લઈને જવા લાગ્યો. રસ્તામાં પસાર થઈ રહેલા પોલીસકર્મીની નજર પિતા પર પડી અને તેણે તેની ધરપકડ કરી લીધી. ઘટનાથી સમગ્ર વિસ્તારમાં અજંપો વ્યાપી ગયો […]

પત્ની અને દીકરીને બચાવવા વ્યક્તિએ દીપડા સાથે બાથ ભીડી, દીપડાનું ગળું દબાવી મોતને ઘાટ ઉતારી દીધો

પરિવાર પર આફત આવે અને સામે મોત દેખાતું હોય ત્યારે માણસ શું ન કરે? કર્ણાટકમાં આવો જ એક બનાવ સામે આવ્યો છે. અહીં એક વ્યક્તિ અને તેના પરિવાર પર દીપડાએ હુમલો કરી દીધો હતો. જે બાદમાં વ્યક્તિએ દીપડાને પકડી લીધો હતો અને ગળું દબાવીને મારી નાખ્યો હતો. કર્ણાટકના હસન જિલ્લા ખાતે આ બનાવ બન્યો હતો. […]

સુરતમાં અસામાજિક તત્ત્વોની દાદાગીરી CCTVમાં થઈ કેદ! યુવાને ચપ્પુ માર્યા બાદ પટ્ટાથી માર મારીને દોડાવ્યો

સુરતમાં (Surat) છેલ્લા કેટલાક સમયથી પોલીસની નિષ્ક્રિયતાને પગલે અસામાજિક તત્તવો બેફામ બન્યા છે. સુરતમાં કેટલાક અસામાજીક તત્ત્વો એક યુવાનને ચપ્પુ માર્યા બાદ આ લોકો આંતક મચાવતા હોવાના સીસીટીવી (CCTV) સોશિયલ મીડિયામાં (Social Media) પણ વાયરલ થતા પોલીસ દોડતી થઇ છે. સુરતમાં સતત અસામાજિક તત્ત્વો જાણે બેફામ બનીને લોકો પર પોતાની દાદાગીરી સાથે ગુંડાગર્દી અને લોકોને […]

સંબંધોને કલંકીત કરનારી ઘટના સામે આવી! પુત્રવધૂના પ્રેમમાં આંધળા સસરાએ પોતાના 16 મહિનાના માસૂમ બાળકને નહેરમાં ફેંકી દીધો

ઉત્તર પ્રદેશના (UttarPradesh) કાસગંજ જિલ્લામાં સંબંધોને કલંકીત કરનારી એક સમસનીખેશ ઘટના સામે આવી છે. જ્યાં પિતા પુત્ર અને સસરા અને પુત્રવધૂ જેવા સંબંધો લજવાયા હતા. આ સંબંધોમાં એક 16 મહિનાના માસૂમ બાળકની બલી લીધી હતી. એક બાપ પોતાની જ પુત્રવધૂની આશિકીમાં (affair with daughter in law) એ હદ સુધી હેવાન બન્યો કે તેણે પોતાના જ […]

ગાંધીનગરમાં મોર્નિંગ વોક પર નિકળેલા PSIને ચાલતા-ચાલતા જ અચાનક મોઢામાં આવી ગયું ફીણ, પત્નીની નજર સામે જ થયું મોત

સુરેન્દ્રનગર નોકરી કરતા 45 વર્ષીય પીએસઆઈનું અચાનક ચાલતા-ચાલતા મોત થતા પોલીસ બેડામાં શોકનો માહોલ છવાઈ ગયો હતો. વહેલી સવારે પત્ની સાથે મોર્નિંગ વોક પર ગયા હતા, અને અચાનક મોંઢામાંથી ફીણ આવ્યું અને પત્નીની નજર સામે જ પીએસઆઈનું પ્રાણ પંખેરૂ ઉડી ગયું હતું. પ્રાપ્ત માહિતી અનુસાર, સુરેન્દ્રનગરના લીમડીનો 45 વર્ષના જીતેન્દ્ર રાણા મૂળ ગાંધીનગરના સેક્ટર -27 […]

‘મેરે બચ્ચો કો પૈસા દિલાના ઉસ શૈતાનો સે’, અમદાવાદમાં વેપારીએ વિડિયો બનાવી કર્યો આપઘાત, મરતા પહેલા જણાવી કરૂણ કહાની

અમદાવાદ શહેરમાં આયશા બાદ હવે એક વેપારીએ આપઘાત પહેલા વીડિયો બનાવી પોતાની કરૂણ કહાની જણાવી આપઘાત કર્યો હોવાની ઘટના સામે આવી છે. શહેરમાં વધુ એક વેપારીએ વ્યાજખોરીના પગલે પોતાનો જીવ ગુમાવ્યો છે. ત્યારે સરખેજ પોલીસે ફરિયાદ નોંધી પાંચ વ્યાજખોરોની ધરપકડ કરી છે. ઉલ્લેખનીય છે કે, મૃતકે દેવાના કારણે આત્મહત્યા કરતા પહેલા પોલીસ અધિકારીને યોગ્ય કાર્યવાહી […]

સુરત મનપાના 1 લાખના પગારદાર સરકારી ‘બાબુ’ને 18,000ની લાંચ ભારે પડી, ACBના હાથે આબાદ ઝડપાઈ ગયો

સુરત મહાનગરપાલિકાના કેટલાક ભ્રષ્ટ અધિકારીઓને જાણે કે કોઇનો ડર જ ન હોય તેમ બિન્દાસ્ત પોતાની ચેમ્બરમાં જ લાંચની રકમ સ્વીકારે છે. આવો જ એક કિસ્સો રાંદેર ઝોનમાં બન્યો હતો. જેમાં રૂ. 1 લાખનો પગારદાર આસિસ્ટન્ટ ઇજનેરે પોતાની ઓફિસમાં જ રૂ. 15 હજારની લાંચ લીધી અને એન્ટિ કરરપ્શનની ટીમે તેને દબોચી લીધો હતો. ગટરલાઈનનું કામ મંજુર […]

રાજકોટની યુવતીની પતિ અને સાસરિયા સામે ફરિયાદ: ‘ગોવામાં જ પતિએ ટૂંકા કપડાં બાબતે ઝઘડો કર્યો, સાસુ કહેતા દીકરાને તું ગમતી નથી’

રાજકોટ (Rajkot)માં વધુ એક પરિણીતાએ પોતાના પતિ તેમજ સાસરિયા પક્ષના લોકો વિરુદ્ધ શારીરિક અને માનસિક ત્રાસ (Domestic violence) તેમજ દહેજ (Dowry) ધારાની કલમ હેઠળ ગુનો નોંધાવ્યો છે. પરિણીતાએ પોલીસ ફરિયાદ (Police complaint)માં જણાવ્યું છે કે, ‘મારા સસરા (Father in-law)એ મારા પિતાને ફોન કરીને કહ્યું હતું કે, અમારે રાજકોટમાં મકાન લેવું છે, એટલે તમારી દીકરીને ત્યાં […]

સુરતના યુવાનને ફેસબુક પરથી બોલેરો ગાડી ખરીદવાનું ભારે પડ્યું, જાણો કેવી રીતે છેતરાયો

સુરત શહેરના ગોડાદરા વિસ્તારમાં રહેતા શ્રમજીવીને ફેસબુક ઉપર વેચવા મુકેલી બોલેરો કાર ખરીદવાનું ભારે પડ્યું છે. ગાડી વેચવાની જાહેરાત મુકનારે પોતાની ઓળખ આર્મી તરીકે આપી ગા઼ડીને ટ્રાન્સપોર્ટમાં મોકલવાને બહાને ગુગલ પે મારફતે રૂપિયા ૪૫ હજાર પડાલી લીધા હતા. બનાવ સંદર્ભે યુવાને ગોડાદરા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. છેલ્લા […]