Browsing Category

સમાચાર

પત્ની અને દીકરીને બચાવવા વ્યક્તિએ દીપડા સાથે બાથ ભીડી, દીપડાનું ગળું દબાવી મોતને ઘાટ ઉતારી દીધો

પરિવાર પર આફત આવે અને સામે મોત દેખાતું હોય ત્યારે માણસ શું ન કરે? કર્ણાટકમાં આવો જ એક બનાવ સામે આવ્યો છે. અહીં એક વ્યક્તિ અને તેના પરિવાર પર દીપડાએ હુમલો કરી દીધો હતો. જે બાદમાં વ્યક્તિએ દીપડાને પકડી લીધો હતો અને ગળું દબાવીને મારી નાખ્યો…
Read More...

સુરતમાં અસામાજિક તત્ત્વોની દાદાગીરી CCTVમાં થઈ કેદ! યુવાને ચપ્પુ માર્યા બાદ પટ્ટાથી માર મારીને…

સુરતમાં (Surat) છેલ્લા કેટલાક સમયથી પોલીસની નિષ્ક્રિયતાને પગલે અસામાજિક તત્તવો બેફામ બન્યા છે. સુરતમાં કેટલાક અસામાજીક તત્ત્વો એક યુવાનને ચપ્પુ માર્યા બાદ આ લોકો આંતક મચાવતા હોવાના સીસીટીવી (CCTV) સોશિયલ મીડિયામાં (Social Media) પણ વાયરલ…
Read More...

સંબંધોને કલંકીત કરનારી ઘટના સામે આવી! પુત્રવધૂના પ્રેમમાં આંધળા સસરાએ પોતાના 16 મહિનાના માસૂમ બાળકને…

ઉત્તર પ્રદેશના (UttarPradesh) કાસગંજ જિલ્લામાં સંબંધોને કલંકીત કરનારી એક સમસનીખેશ ઘટના સામે આવી છે. જ્યાં પિતા પુત્ર અને સસરા અને પુત્રવધૂ જેવા સંબંધો લજવાયા હતા. આ સંબંધોમાં એક 16 મહિનાના માસૂમ બાળકની બલી લીધી હતી. એક બાપ પોતાની જ…
Read More...

ગાંધીનગરમાં મોર્નિંગ વોક પર નિકળેલા PSIને ચાલતા-ચાલતા જ અચાનક મોઢામાં આવી ગયું ફીણ, પત્નીની નજર સામે…

સુરેન્દ્રનગર નોકરી કરતા 45 વર્ષીય પીએસઆઈનું અચાનક ચાલતા-ચાલતા મોત થતા પોલીસ બેડામાં શોકનો માહોલ છવાઈ ગયો હતો. વહેલી સવારે પત્ની સાથે મોર્નિંગ વોક પર ગયા હતા, અને અચાનક મોંઢામાંથી ફીણ આવ્યું અને પત્નીની નજર સામે જ પીએસઆઈનું પ્રાણ પંખેરૂ ઉડી…
Read More...

‘મેરે બચ્ચો કો પૈસા દિલાના ઉસ શૈતાનો સે’, અમદાવાદમાં વેપારીએ વિડિયો બનાવી કર્યો આપઘાત,…

અમદાવાદ શહેરમાં આયશા બાદ હવે એક વેપારીએ આપઘાત પહેલા વીડિયો બનાવી પોતાની કરૂણ કહાની જણાવી આપઘાત કર્યો હોવાની ઘટના સામે આવી છે. શહેરમાં વધુ એક વેપારીએ વ્યાજખોરીના પગલે પોતાનો જીવ ગુમાવ્યો છે. ત્યારે સરખેજ પોલીસે ફરિયાદ નોંધી પાંચ વ્યાજખોરોની…
Read More...

સુરત મનપાના 1 લાખના પગારદાર સરકારી ‘બાબુ’ને 18,000ની લાંચ ભારે પડી, ACBના હાથે આબાદ…

સુરત મહાનગરપાલિકાના કેટલાક ભ્રષ્ટ અધિકારીઓને જાણે કે કોઇનો ડર જ ન હોય તેમ બિન્દાસ્ત પોતાની ચેમ્બરમાં જ લાંચની રકમ સ્વીકારે છે. આવો જ એક કિસ્સો રાંદેર ઝોનમાં બન્યો હતો. જેમાં રૂ. 1 લાખનો પગારદાર આસિસ્ટન્ટ ઇજનેરે પોતાની ઓફિસમાં જ રૂ. 15…
Read More...

રાજકોટની યુવતીની પતિ અને સાસરિયા સામે ફરિયાદ: ‘ગોવામાં જ પતિએ ટૂંકા કપડાં બાબતે ઝઘડો કર્યો,…

રાજકોટ (Rajkot)માં વધુ એક પરિણીતાએ પોતાના પતિ તેમજ સાસરિયા પક્ષના લોકો વિરુદ્ધ શારીરિક અને માનસિક ત્રાસ (Domestic violence) તેમજ દહેજ (Dowry) ધારાની કલમ હેઠળ ગુનો નોંધાવ્યો છે. પરિણીતાએ પોલીસ ફરિયાદ (Police complaint)માં જણાવ્યું છે કે,…
Read More...

સુરતના યુવાનને ફેસબુક પરથી બોલેરો ગાડી ખરીદવાનું ભારે પડ્યું, જાણો કેવી રીતે છેતરાયો

સુરત શહેરના ગોડાદરા વિસ્તારમાં રહેતા શ્રમજીવીને ફેસબુક ઉપર વેચવા મુકેલી બોલેરો કાર ખરીદવાનું ભારે પડ્યું છે. ગાડી વેચવાની જાહેરાત મુકનારે પોતાની ઓળખ આર્મી તરીકે આપી ગા઼ડીને ટ્રાન્સપોર્ટમાં મોકલવાને બહાને ગુગલ પે મારફતે રૂપિયા ૪૫ હજાર પડાલી…
Read More...

હૃદયદ્રાવક ઘટના આવી સામે! માતાના મૃત્યુના થોડાક જ કલાકોમાં થયું પુત્રીનું મોત, પત્નીના અંતિમ સંસ્કાર…

આંધ્ર પ્રદેશના (Andhra pradesh) પશ્વિમ ગોદાવરી (west godavari) જિલ્લામાં એક હૃદયદ્રાવક ઘટના બની હતી. અહીં પતિ પોતાની પત્નીના અંતિમ સંસ્કાર (wife funeral) કરવાની તૈયારી કરી રહ્યો હતો ત્યારે તેના ઉપર ફોન આવ્યો હતો. આ ફોન ઉપાડતા જે સમાચાર…
Read More...

જૂનાગઢમાં યુવાન પર જીવલેણ હુમલાની ઘટના સામે આવી, દોડાવી-દોડાવી માર્યા છરીના ઘા

જુનાગઢ શહેરના ઝાંઝરડા રોડ પર બાબા કોમ્પલેક્ષ પાસે એક યુવાન પર જીવલેણ હુમલાની ઘટના સામે આવી છે. જેમાં યુવાનના શરીર પર જાહેરમાં છરીથી ઘા કરી હુમલાખોરો ફરાર થઈ જાય છે. જોકે, પોલીસને આ મામલે નજીકમાં રહેતા સીસીટીવીના ફૂટેજ (CCTV Video) મળતા…
Read More...