ઘોર કળિયુગ-માનવતા નેવે મુકાઈ, પૈસા ભુખ્યા ગીધ જેવી હોસ્પિટલે પેટ ચીરી હોસ્પિટલની બહાર કાઢી મુકતા 3 વર્ષની બાળકીનું કરૂણ મોત
આયુષ્યમાન ભારતની સુવિધાઓ વચ્ચે પણ ખાનગી હોસ્પિટલોની દાદાગીરી અને અમાનવિયતાએ ભલભલાનું કાળજુ કંપાવી નાખે તેવી ઘટનાને અંજામ આપ્યો છે. ઉત્તર પ્રદેશના પ્રયાગરાજમાં એક ગરીબ પરિવારની માત્ર 3 જ વર્ષની માસુમ બાળકીનું ખાનગી હોસ્પિટલે પેટ ચિરીને તરચોડી દીધી હતી. કપાયેલા પેટ સાથે બાળકી તડપતી રહી હતી. આખરે આ બાળકીએ જીવ ગુમાવતા પરિવાર પર આભ તુટી પડ્યું […]