મહેસાણા વૃદ્ધાશ્રમમાં આશરો લઇ રહેલા બાને વહુએ કહ્યું-હું તમારી સેવા નહીં કરું, દીકરાએ લાખોનો બંગલો લીધો,પણ 80 વર્ષની મા માટે જગ્યા નથી
મોટા દીકરાએ લાખોનો બંગલો લીધો, પરંતુ મારા નસીબમાં તેમાં એક રૂમ પણ નથી. વહુએ જ્યારે હું તમારી સેવા તો શું તમને ઘરમાં રાખીશ પણ નહીં તેવું કહ્યું ત્યારે પુત્ર ચૂપ રહ્યો અને આજે તેની ચૂપકિદી મને વૃદ્ધાશ્રમ સુધી ખેંચી લાવી છે…. આ શબ્દો છે મહેસાણાના નાગલપુર સ્થિત વૃદ્ધાશ્રમમાં રહેતાં 80 વર્ષનાં બાનાં. શરીરે અશક્ત અને […]