સુરતમાં સાળા-બનેવી વચ્ચે લોહીયાળ ઝઘડો: બનેવીએ ચપ્પુ મારીને કરી સાળાની હત્યા- બહેનને ત્રાસ આપવા બાબતે ઠપકો આપતા મામલો બીચક્યો
સુરત શહેરના કતારગામમાં (Katargam) છેલ્લા કેટલાક સમયથી સાળો અને બનેલી ભાગીદારીમાં વેપાર (Business) કરતા હતા. આ દરમિયાન સાળાને એવી માહિતી મળી હતી કે તેના બનેવી તેની બહેનને ત્રાસ આપે છે અને દરરોજ ઝઘડા કરે છે. આ મામલે સાળાએ બનેવીને ઠપકો આપતા બનેવી અને સાળા વચ્ચે બોલાચાલી થઈ હતી. જે બાદમાં બોલાચાલીએ ઉગ્ર સ્વરૂપ ધારણ કરતા […]