Browsing category

સમાચાર

‘ખુલ્લમ ખુલ્લા પ્યાર કરેંગે હમ દોનો’ સુરતમાં યુવક-યુવતીએ ચાલુ બાઇકમાં કરી આવી હરકત

આજકાલ આધુનિક યુગમાં યુવાનોમાં સોશિયલ મીડિયા (Social Media) પર વિવિધ પ્રકારના વીડિયો (Video) બનાવ્યો અપલોડ કરવાનો ક્રેઝ વધી રહ્યો છે. જોકે, ઘણી વખત કંઈક નવું કરવાની લ્હાયમાં કે મિત્રો વચ્ચે રોલો પાડવા માટે આવું કામ કરી બેસતા હોય છે, જે તેમના માટે જોખમી સાબિત થાય છે. ખાસ કરીને બાઈક પર સ્ટંટ (Bike stunt) કરવાની જાણે […]

પત્નીના ત્રાસથી આપઘાત કરનાર યુવાને 36 દિવસ પહેલા લખેલી ચિઠ્ઠીમાં લખ્યું: ‘હું સારો પિતા તો ન બની શક્યો, તું સમજદાર થઇશ તો મને સમજીશ’

બાજવામાં રહેતા સેલ્સ એક્ઝિક્યુટિવ શિરીષભાઈ દરજીએ તેની પત્ની અને તેના માતા પિતા દ્વારા માનસિક ત્રાસ આપવામાં આવતો હોવાથી ઘરમાં ગળેફાંસો ખાઈ આપઘાત કર્યો હતો. શિરીષ દરજીએ લખેલી સુસાઇડ નોટમાં તેમની પત્ની મોનીકા અને તેના માતા પિતા દ્વારા માનસિક ત્રાસ આપવામાં આવતો હોવાનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે. આ સિવાય શિરીષ દરજીએ તેના વોટ્સએપને પણ ચેક કરવામાં […]

મહીસાગરના ધૈર્યરાજને બચાવવા 22 કરોડની જરૂર: ભામાશાઓએ ખુલ્લા દિલે દાન કરતા ત્રણ કરોડ એકઠા થયા

મહીસાગર જિલ્લાના ખાનપુર (Khanpur) તાલુકાનો ત્રણ મહિનાનો ધૈર્યરાજ (Dhairyaraj ) ગંભીર બીમારીથી પીડાઈ રહ્યો છે. લોકો મદદે આવે તે માટે ખાસ મુહિમ ઉઠાવવામાં આવી રહી છે. ટીવીના માધ્યમથી ગુજરાતના ખૂણે ખૂણે ધૈર્યરાજને બચાવવા મેસેજ પહોંચાડવામાં આવી રહ્યો છે ત્યારે આનંદની વાત એ છે કે ધૈર્યરાજના ખાતામાં અત્યારસુધી ત્રણ કરોડ (3 crore rupees) જેટલી રકમ જમા […]

રાજકોટ સિવિલમાં નવજાત અને માતાનું મોત થતા હોબાળો, પરિવારની મહિલાએ પોલીસની ગાડી પર ચઢી નોંધાવ્યો વિરોધ

ફરી એક વખત રાજકોટની (Rajkot) સિવિલ હૉસ્પિટલ (Rajkot Civil Hospital) વિવાદમાં આવી છે. અનિતાબેન સાવનભાઈ વાઘેલા નામના 21 વર્ષીય મહિલાને (woman) ડિલિવરી બાદ 700 ગ્રામ વજન ધરાવતી પુત્રી સાથે ખાનગી હૉસ્પિટલમાંથી સિવિલ હૉસ્પિટલમાં ખસેડવામાં આવ્યાં હતાં. ત્યારે અધૂરા મહિને જન્મ થયો હોવાના કારણે પુત્રીનું (mother and newborn bay girl died) મૃત્યુ નિપજ્યું હતું. ત્યાર બાદ […]

ફરી એક યુવક લગ્ન બાદ થયો લૂટેરી દુલ્હનનો ‘શિકાર’, જૂનાગઢ આંબલીયામાં લગ્નના સાત જ દિવસમાં યુવતી રફુચક્કર

જૂનાગઢ જિલ્લામાં વધુ એક યુવક લૂટેરી દુલ્હન (Bride)નો ‘શિકાર’ બન્યો છે. મળતી માહિતી પ્રમાણે જૂનાગઢ તાલુકાના આંબલીયા ગામ (Ambaliya village)ના સતીશને લગ્નની લાલચ આપી જૂનાગઢના જોશીપરામાં રહેતા અને પતી-પત્નીની ઓળખાણ આપનાર ભરત મહેતા અને અરૂણા મહેતાએ એક છોકરી સાથે ઓળખાણ કરાવી હતી. બંનેએ કહ્યું હતું કે, યુવતી તેની સંબંધીની દીકરી છે અને તેનું નામ ભગવતી […]

રાજકોટમાં એક્સ-રે કઢાવીને ઘરે પરત ફરતાં મળ્યું મોત, અકસ્માતનો લાઇવ વીડિયો સીસીટીવીમાં કેદ થયો

રાજકોટમાં (Rajkot) મંગળવારના રોજ બજરંગવાડી માંથી એક્સ-રે (Xray) કઢાવીને ઘરે પરત ફરી રહેલા ભાવનાબેન સોલંકીને (Woman) ટેમ્પો ટ્રાવેલર દ્વારા અડફેટે (Accident) લેવામાં આવતા ઘટનાસ્થળે જ મોત નીપજ્યું હતું. જ્યારે કે ટુ વ્હીલર ચલાવતા તેમના દિયર ને મુંઢમાં ઇજા પહોંચી હતી. પરિવારજનોના જણાવ્યા પ્રમાણે મૃતક ભાવનાબેન સોલંકીને પગમાં દુખાવો થતો હોવાના કારણે તેમના દિયર મહિપત ભાઈ […]

વડોદરા જિલ્લામાં પરિણીત દીકરી સાથે અવૈધ સંબંધ ધરાવતા Loverને પિતાએ મોતને ઘાટ ઉતારી કેનાલમાં ફેંકી દીધો

વડોદરા જિલ્લામાં અવૈધ સંબંધમાં હત્યાનો મામલો સામે આવ્યો છે. પરિણીત દીકરી અને ગામના જ એક યુવાન વચ્ચેના અવૈધ સંબંધના કારણે દીકરીનો ઘરસંસાર બગડી રહ્યો હતો, જેને પગલે યુવતીના પિતાએ યુવાનની હત્યા કરી દીધી હોવાની ચકચારી ઘટના સામે આવી છે. પ્રાપ્ત માહિતી અનુસાર, વડોદરા જિલ્લાના ડેસર પેટાપુરા રાતડીયા ગામમાં રહેતા એક પિતાએ પરિણીત દીકરીના પ્રેમીની તીક્ષ્ણ […]

અમદાવાદના નવા મેયર કુંવારા અને સંઘના સ્વયંસેવક, ચાલીના એક રૂમના છાપરાંવાળા મકાનમાંથી AMCનો વહીવટ સંભાળશે, મેયર બંગલોમાં નહીં રહે

અમદાવાદના નવા મેયર તરીકે કિરીટ પરમારની વરણી થઈ છે, જ્યારે ગીતા પટેલ ડેપ્યુટી મેયર બન્યાં છે. સ્ટેન્ડિંગ કમિટી ચેરમેનપદે હિતેષ બારોટ અને ભાસ્કર ભટ્ટ મનપા ભાજપનેતા બન્યાં છે. અમદાવાદ શહેરના નગરપતિ તરીકે એકદમ સામાન્ય અને ગરીબ કોર્પોરેટરને સ્થાન આપીને ભાજપે એક મેસેજ આપ્યો છે. ગરીબ પરિવારમાંથી આવતી વ્યક્તિ પણ શહેરનું સર્વોચ્ચ સ્થાન પામી શકે છે. […]

Zomatoને આપેલો ઓર્ડર કેન્સલ કરતાં ગુસ્સે થઈ ગયો ડિલિવરી બોય, મહિલાના ચહેરા પર પંચ મારી નાક તોડી નાખ્યું; સર્જરી કરવી પડશે

આજકાલ લોકો તેમના વ્યસ્ત શિડ્યૂલને કારણે ખાવા-પીવા માટે પણ ઓનલાઈન ફૂડ ડિલિવરીના આશ્રિત થઈ રહ્યા છે. અત્યારે ઓનલાઈન ફૂડ ડિલિવરી કરનારી ઘણી એપ્લિકેશન લોકોમાં ફેવરિટ થઈ છે. તાજેતરમાં જ આવી એક ઘટના બેંગ્લુરુમાં વર્કિંગ વુમન સાથે બની છે. તેણે ઓનલાઈન ફૂડ ડિલિવરી એપ ઝોમેટો દ્વારા એક ઓર્ડર કર્યો હતો અને પછી તેની સાથે જે ઘટના […]

યુવતીઓના પ્રેમમાં બે ભાઈઓએ એક સાથે જ કરી આત્મહત્યા, દર્દભર્યો વીડિયો બનાવી કહ્યું ‘જીવવાનું મન નથી….માટે જઈ રહ્યા છીએ’

રાજસ્થાનમાંથી (rajasthan) એક ઉંવાડા ઊભા કરી દેનારી ઘટના સામે આવી. જ્યાં બે ભાઈઓએ એક સાથે ટ્રેન નીચે કૂદીને આત્મહત્યા (two brother suicide) કરી લીધી હતી. આ ઘટનામાં ચોંકાવનારી વાત એ છે કે બંને યુવતીઓના પ્રેમમાં આ (suicide for love) પગલું ભર્યું હતું. તેમણે મરતા પહેલા યુવતીઓના નામ પોતાના હાથ ઉપર લખ્યાં હતા. એકના હાથમાં આશા […]