સાયલામાં નેશનલ હાઇવે ઉપર હોટલમાં એક શખ્સ દ્વારા ફાયરિંગ, ઘટનાનો વિડિયો વાયરલ થયો
સુરેન્દ્રનગર (Surendranagar) જિલ્લાના સાયલામાં (Sayala) નેશનલ હાઇવે પર હોટલમાં ફાયરિંગની (Firing) ઘટનાનો વીડિયો (Viral video) હાલમાં વાયરલ થઈ રહ્યો છે. અહીંયા નેશનલ હાઇવે પર આવેલી શ્રીજી હોટલમાં (Hotel Shreeji) એક શખ્સ આવ્યો હતો અને અચાનક તેણે ફાયરિંગ કરી દીધું હતું. જોકે, આ ઘટનાને 48થી વધુ કલાકનો સમય વીતી ગયો હોવાની શક્યતા છે. દરમિયાનમાં આ વીડિયો […]