Browsing Category

સમાચાર

સુરતમાં લુખ્ખાઓની દાદાગીરીનો વીડિયો સામે આવ્યો: ‘મકાન ખાલી કર, વરના…’, મારા મારી…

પોલીસની નિસ્ક્રિયતાને પગલે અસામાજિક તત્વો બેફામ બન્યા છે. પહેલા તો દાદાગીરી અને મારા મારી કરતા હતા, પણ હવે તો રૂપિયાની દેતી દેતી સાથે મકાન ખાલી કરાવવા માટે લોકો પર ચપ્પુ વડે હુમલો કરતા હોવાની ઘટના પણ સામે આવી છે, ત્યારે આ સમગ્ર ઘટનાના…
Read More...

રાજકોટમાં યુવતીને મિત્રના ફ્લેટ પર લઈ જવી ભારે પડી, સિક્યુરિટી સંચાલક ‘હની ટ્રેપ’માં…

રાજકોટ શહેરમાં સિક્યુરિટી એજન્સીના સંચાલક હનીટ્રેપના બનાવમાં ફસાયા હોવાનું સામે આવ્યું છે. સમગ્ર મામલે ગાંધીગ્રામ પોલીસ દ્વારા તાત્કાલિક અસરથી બે આરોપીઓની ધરપકડ કરી લેવામાં આવી છે. પ્રાપ્ત માહિતી અનુસાર, રાજકોટ શહેરમાં વધુ એક હનીટ્રેપનો…
Read More...

કોરોનાથી પુત્રના મૃત્યુ બાદ સાસુએ પુત્રવધૂને બીજા લગ્ન કરાવી દીકરીની જેમ વિદાય આપી સમાજને નવો રાહ…

હાલના ટેક્નોલોજી અને મોડર્ન જમાનામાં અનેક રૂઢિઓ નાબૂદ થઈ ગઈ છે, જોકે હજુ પણ સમાજમાં અનેક રિવાજો એવા છે કે, જેને તિલાંજલિ આપવાનો સમય પાકી ગયો છે. અમુક વય મર્યાદા વટાવ્યા બાદ જો કોઈ પરિણીત મહિલા કે પુરુષનું મૃત્યુ થાય તો તેમને આખું જીવન વિધુર…
Read More...

સુરેન્દ્રનગરના ધ્રાંગધ્રામાં પોલીસ કોન્સ્ટેબલે આરોપીની ઓફિસમાં દારૂની મહેફિલ કરી, વીડિયો આવ્યો સામે

ગુજરાતમાં આમ તો દારૂબંધી છે પરંતુ દારૂ ઢીંચનારાઓને અહીં જોઈએ એટલો દેશી-વિદેશી દારૂ મળી રહી છે. ગુજરાતમાં દારૂબંધી છે ત્યારે પોલીસની ફરજ છે કે તે દારૂના વેપલાની પ્રવૃત્તિ અટકાવે અને તેમની સામે પ્રોહિબિશનના ગુનો દાખલ કરે. જોકે, સુરેન્દ્રનગર…
Read More...

માઠું લાગવાની પરાકાષ્ઠા: પિતાએ કોલ્ડ્રિંક્સના પૈસા ન આપતા 11 વર્ષના બાળકનો આપઘાત; માવો લેવા પૈસા ન…

લોકો સામાન્ય વાતમાં માઠું લગાડીને આપઘાત કે આપઘાતનો પ્રયાસ કરતા હોય છે. માઠું લાગવાની પરાકાષ્ઠા સમાન બે કિસ્સા રાજ્યમાં સામે આવ્યા છે. જેમાં એક બનાવમાં એક 11 વર્ષના બાળકે પિતાએ પેપ્સી ન પીવડાવતા આપઘાત કરી લીધો છે. બીજા બનાવમાં એક યુવકે પિતાએ…
Read More...

સુરત બાળક અપહરણ મામલે મોટો ખુલાસો : આરોપીને હતી એક વિચિત્ર ઈચ્છા, સાંભળી પોલીસ પણ ચોંકી ગઈ

સચિન GIDC પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી અપહરણ કરાયેલા એક માસૂમ બાળકને ભૂસાવળ RPFની મદદથી સુરત પોલીસે હેમખેમ છોડાવ્યો હતો. આરોપીનો મોબાઈલ ટ્રેસ કરીને સચિન GIDC પોલીસ અપહરણકર્તાઓનું પગેરું શોધવામાં સફળ રહી છે. જોકે આરોપીની પૂછપરછમાં મોટો ખુલાસો…
Read More...

સુરત જિલ્લામાં સગાઈના પાંચ દિવસ પહેલા જ યુવતીએ કરી લીધો આપઘાત, પરિવાર સ્તબ્ધ

સુરત જિલ્લામાં એક દુઃખદ કિસ્સો સામે આવ્યો છે. જેમાં 24 વર્ષીય યુવતીએ પોતાની સગાઈ પહેલા જ આપઘાત કરી લેતા પરિવારના સભ્યો શોકમાં ગરકાવ થઈ ગયા છે. યુવતીએ પોતાના ઘરે ગળેફાંસો ખાઈને આપઘાત કરી લીધો છે. સુરતના બારડોલીના ધામદોડ લુભા ગામ ખાતે આ બનાવ…
Read More...

અમદાવાદમાં ચોરીનો ગજબ કિસ્સો આવ્યો સામે! મહિલાને ફોન કરી સરનામું પુછ્યું, પછી ઘરે પહોંચી બે મહિલાએ…

શહેરના સોલા વિસ્તારમાં રહેતી એક મહિલા બે ચોર મહિલાનો (women thief) એવો શિકાર બની કે આ મહિલાઓને ઘરમાં બોલાવવી ભારે પડી ગઈ. આ મહિલા પહેલા ચાંદલોડિયા ખાતે રહેતા હતા બાદમાં ગોતા રહેવા ગયા હતા. જ્યાં અગાઉ ઘી વેચવા વાળા બહેને સંપર્ક કરી તેમના ઘરે…
Read More...

‘ખુલ્લમ ખુલ્લા પ્યાર કરેંગે હમ દોનો’ સુરતમાં યુવક-યુવતીએ ચાલુ બાઇકમાં કરી આવી હરકત

આજકાલ આધુનિક યુગમાં યુવાનોમાં સોશિયલ મીડિયા (Social Media) પર વિવિધ પ્રકારના વીડિયો (Video) બનાવ્યો અપલોડ કરવાનો ક્રેઝ વધી રહ્યો છે. જોકે, ઘણી વખત કંઈક નવું કરવાની લ્હાયમાં કે મિત્રો વચ્ચે રોલો પાડવા માટે આવું કામ કરી બેસતા હોય છે, જે તેમના…
Read More...

પત્નીના ત્રાસથી આપઘાત કરનાર યુવાને 36 દિવસ પહેલા લખેલી ચિઠ્ઠીમાં લખ્યું: ‘હું સારો પિતા તો ન…

બાજવામાં રહેતા સેલ્સ એક્ઝિક્યુટિવ શિરીષભાઈ દરજીએ તેની પત્ની અને તેના માતા પિતા દ્વારા માનસિક ત્રાસ આપવામાં આવતો હોવાથી ઘરમાં ગળેફાંસો ખાઈ આપઘાત કર્યો હતો. શિરીષ દરજીએ લખેલી સુસાઇડ નોટમાં તેમની પત્ની મોનીકા અને તેના માતા પિતા દ્વારા માનસિક…
Read More...