Browsing category

સમાચાર

પંજાબમાં ભાજપના MLAને ખેડૂતોએ નિર્વસ્ત્ર કરી દોડાવી-દોડાવીને માર માર્યો, વીડિયો વાયરલ થયો

પંજાબના મલોટ શહેરમાં અબોહરના ભાજપના ધારાસભ્ય અરૂણ નારંગ સાથે આંદોલનકારી ખેડુતોએ ગુસ્સે થઇ ગેરવર્તન કર્યું હતું. ભાજપના ધારાસભ્ય અરૂણ નારંગ માલોટમાં સભા કરવા ગયા હતા, પરંતુ ત્યાં પહેલાથી જ હાજર ખેડુતોએ તેમની સાથે મારઝુડ કરી હતી. આ દરમિયાન તેમના કપડા પણ ફાડી નાખ્યા હતા. તેમના ચહેરા પર કાળી સ્યાહી પણ ફેંકી હતી. ખેડુતો નવા કૃષિ […]

કાલાવડના ભાવભી ખીજડીયા ગામ પાસે બે કાર વચ્ચે ગમખ્વાર અકસ્માત, બે માસૂમોની નજર સામે પિતાનું મોત, ભાઈએ બહેનને ‘કુદરત રુઠી પણ હું તો છું ને’ કહેતા હોસ્પિટલમાં ગમગીની

જામનગર જિલ્લાના કાલાવડના ભાવભી ખીજડીયા ગામ પાસે બે કાર વચ્ચે ગમખ્વાર અકસ્માત થયો હતો. જેમાં બે માસૂમોની નજર સામે બેન્ક કર્મચારી પિતાનું મોત નીપજ્યું હતું. જ્યારે માતાને ગંભીર હાલતમાં હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી છે. પિતાની મોતને નજરે જોનારા બે માસુમ બાળકો પૈકી મોટોભાઈ જ્યારે બહેનને હોસ્પિટલમાં હૈયા ધારણા આપી રહ્યો હતો ત્યારે હોસ્પિટલમાં કરૂણ દ્રશ્યો […]

સુરતમાં મિત્રને પત્ની સાથે પ્રેમ સંબંધ બંધાતા પતિએ પત્નીની સામે જ મિત્રને પતાવી દીધો, ‘પત્ની ઘરમાં લોહીના દાગ લુછતી રહી’

સુરત શહેરમાં વધુ એક હત્યાની ઘટનાથી ચકચાર મચી જવા પામી છે. કતારગામમાં રહેતા પત્નીના પ્રેમી પર પતિએ ચપ્પાથી જીવલેણ હુમલો કર્યો હતો, જેને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવતા સારવાર દરમિયાન તેનું મોત નીપજ્યું હતું. આ બાબતની જાણ થતા પોલીસ કાફલો ઘટના સ્થળે દોડી આવ્યો હતો અને વધુ તપાસ હાથ ધરી હતી. જોકે પતિને બચાવવા માટે […]

પંચમહાલમાં હાથમાં ખુલ્લી તલવાર લઈને યુવકે મચાવ્યો આતંક, ઘટનાનો વિડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો

પંચમહાલ (Panchmahal) જિલ્લામાં એક વીડિયો (Video)એ સોશિયલ મીડિયામાં (Social Media) ઘૂમ મચાવી છે. અહીંયા એક યુવકે હાથમાં ખુલ્લી તલવાર (Sword) લઈને નીકળી પડ્યો હતો અને જાહેર માર્ગ પર ગાળાગાળી કરતો નજરે પડ્યો હતો. યુવકના આ ‘આતંક’નો વીડિયો વાયરલ (Viral Video) થયા બાદ જ પોલીસે કાર્યવાહી કરી હતી. જોકે, ઘટનામાં યુવકને અટકાયત કરવામાં આવી હોવાથી બાદમાં […]

પ્રેમીના લગ્ન નક્કી થઈ જતા પ્રેમિકાએ કર્યો એસિડ એટેક, હૉસ્પિટલમાં યુવકનું થયું કરૂણ મોત

કહેવાય છે કે પ્રેમ (Love) આંધળો હોય છે અને હકિકતમાં કેટલાક કિસ્સામાં આવા આંધળા પ્રેમનો કરૂણ અંજામ પણ આવતો હોય છે. સામાન્ય રીતે ભારત દેશમાં યુવતીઓ એસિડ એટેકનો (Acid Attack) શિકાર બની હોવાના અસંખ્ય કિસ્સાઓ બન્યા છે પરંતુ પ્રેમના પ્રતિક એવા તાજમહલના શહેરમાંથી એક વિચિત્ર અને કરૂણ ઘટના સામે આવી છે. અહીંયા પ્રેમિકાએ પ્રેમી પર […]

અમદાવાદમાં રુંવાડા ઊભા કરી દે ઓવો મારા મારીનો વિડિયો સામે આવ્યો, લાકડાનો ફટકો મારતા 6 માસની બાળકી નીચે પટકાઈ

અમદાવાદ શહેરના રામોલ પોલીસ સ્ટેશન (Ramol police station) વિસ્તારમાં રહેતા એક યુવકે રામોલ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે કે તેના ફલેટમાં (flate) જ રહેતા જી એસ રાઠોડ નામના વ્યક્તિએ અંગત અદાવતમાં તેને માર માર્યો હતો. આ યુવક જ્યારે તેની છ માસની ભાણીને લઈને ફ્લેટના પાર્કિંગમાં (parking) ઉભો હતો ત્યારે આ શખ્સ પાછળથી આવીને તેને લાકડાંનો […]

અમદાવાદમાં CGSTના 2 ઉચ્ચ અધિકારી ઉપરની કમાણી લેતા રંગેહાથ ઝડપાયા, જાણો – કયા કામ માટે લીધા 1.5 લાખ રૂપિયા

રાજ્ય સહિત દેશભરમાં સરકારી કચેરીઓમાં ભ્રષ્ટાચારા ફૂલ્યો ફાલેલો છે. ત્યારે આવા લાંચીયા બાબુઓ પર લગામ કસવા એસીબી હંમેશા તત્પર રહેતી હોય છે. ત્યારે આજે એસીબીએ છટકુ ગોઠવી સીજીએસટી વિભાગના બે ઉચ્ચ અધિકારીને લાંચ લેતા રંગેહાથ ઝડપી પાડ્યા છે. પ્રાપ્ત માહિતી અનુસાર, એસીબીએ પ્રકાશ યશવંતભાઇ રસાણીયા, ઉ.વ.૫૩, વર્ગ-૨,સુપ્રિટેન્ડન્ટ CGST ઓફિસ, ડિવિઝન-૬, સેટેલાઇટ અને નિતુસિંહ અનિલ ત્રિપાઠી, […]

ભરૂચ શહેર ભાજપના યુવા મોરચાના મંત્રીની કાળી કરતૂત, મિત્રની પત્નીને પ્રેમજાળમાં ફસાવી ભગાડી ગયો

ભરૂચ શહેર ભાજપ (Bharuch BJP) યુવા મોરચાનો મંત્રી હિમાંશુ વૈદ (Himanshu Vaidya) મિત્રની જ પત્નીને પ્રેમજાળમાં ફસાવીને ભગાડી જવાની ઘટનાથી ચકચાર મચી છે. બે સંતાનની માતાને ભગાડી જવાના કિસ્સામાં મહિલાના પતિ દ્વારા મિત્ર સામે ફરિયાદ નોંધવા એ ડિવિઝન પોલીસ મથકે અરજી આપી છે. જ્યારે ભાજપની છબીને કાલીક લગાડનાર યુવા મોરચાના મંત્રી હિમાંશુ વૈદને ભરૂચ જિલ્લા […]

અમદાવાદ એરપોર્ટ પર અદાણીએ કાર પાર્કિંગ ચાર્જમાં વધારો કર્યો, 2 કલાકનો કાર પાર્કિંગ ચાર્જ રૂ.80 હતો, હવે 30 મિનિટ માટે રૂ.90 કર્યો

અમદાવાદ એરપોર્ટનું સંચાલન સંભાળતી અદાણીએ 1 એપ્રિલથી વાહનોના પાર્કિંગ ચાર્જમાં વધારો કર્યો છે. અદાણીએ પહેલા અડધો કલાક માટે કાર પાર્કિંગનો ચાર્જ રૂ.80થી વધારી 90 કર્યો છે. અગાઉ 2 કલાક કાર પાર્ક કરવાનો ચાર્જ રૂ.80 હતો. આમ કારના પાર્કિંગ ચાર્જનો સમય લગભગ ચોથા ભાગનો કરી દેવાયો છે અને રૂ.10નો વધારો કરાયો છે. કાર પાર્કિંગ માટે પહેલા […]

સાસુ બનીને પુત્રવધૂએ 16 વર્ષ સુધી લીધું પેન્શન, એક નાની ચૂકથી ખુલી ગઈ પોલ, પોલીસે આવી રીતે ભાંડો ફોડ્યો

ઉત્તર પ્રદેશ (Uttar Pradesh)ના ઈટાવા (Etawah)માં સાસુ બનીને પેન્શન લેનારી પુત્રવધૂની પોલીસ (Police)એ ધરપકડ કરીને જેલ મોકલી આપી છે. આ ચોંકાવનારા મામલામાં પુત્રવધૂએ પોતાના સૈનિક સસરાના મોત બાદ સાસુ બનીને લગભગ 16 વર્ષ સુધી પેન્શન (Pension) મેળવ્યું, આ ઉપરાંત ફંડ વગેરે ઉપરથી પણ હાથ સાફ કરી દીધો. હકીકતમાં વર્ષ 2019માં 17 નવેમ્બરે ઈટાવા જિલ્લાના સહસોં […]