Browsing category

સમાચાર

સંબંધની હત્યાનો ચોંકવનારો બનાવ સામે આવ્યો: ભાભી સાથેના આડા સંબંધમાં ભાઈએ કરી મોટાભાઈની હત્યા!

પાડોશી રાજ્ય રાજસ્થાન (Rajasthan)માં ખૂબ જ ચોંકવનારો બનાવ સામે આવ્યો છે. અહીં એક યુવકની ચાકુ મારીને હત્યા (Murder) કરી નાખવામાં આવી હતી. પોલીસે જ્યારે આ મામલાની તપાસ કરી ત્યારે ખુદ પોલીસ (Police) વિચારમાં પડી ગઈ હતી. હકીકતમાં ભાભી સાથે આડા સંબંધમાં ખુદ ભાઈએ મોટાભાઈની હત્યા કરી નાખી હતી. નવાઈની વાત તો એ છે કે ઠંડા […]

માનવતા મરી પરવારી: હેલ્મેટ ન પહેરવાના ગુનામાં પોલીસે 8 મહિનાની પ્રેગ્નેન્ટ મહિલાને ત્રણ કિલોમીટર ચલાવી, પોલીસ સ્ટેશન ઇન્ચાર્જ સસ્પેન્ડ

ઓડિશામાં પોલીસ (Odisha police)ની માનવતા મરી પરવારી હોય તેવો એક બનાવ ધ્યાનમાં આવ્યો છે. આ બનાવ ધ્યાનમાં આવ્યા બાદ જિલ્લા પોલીસ વડા (Superintendent of Police)એ પોલીસ સ્ટેશન ઇન્ચાર્જને સસ્પેન્ડ (Sarat police station in-charge Rina Baksala) કરી દીધા છે. મયુરભંજ (Mayurbhanj) જિલ્લાના પોલીસ વડા સ્મિથ પરમારે (Smith Parmar) સરત પોલીસ સ્ટેશનના ઇન્ચાર્જ રીના બક્સાલાને રવિવારે એક […]

હોળીના દિવસે પતિ પત્ની માટે લાવ્યો રૂ.700ની સાડી, નારાજ પત્નીએ કરી લીધી આત્મહત્યા

હોળીના દિવસે (holi 2021 )પત્ની માટે સાડી (saree for wife) લાવવાનું એક પતિને ભારે પડ્યું હતું. પત્નીએ ગુસ્સામાં આવીને દુપટ્ટાથી લટકીને આત્મહત્યા (wife suicide) કરી લીધી હતી. જ્યારે પત્નીએ આત્મહત્યા કરવા પાછળનું કારણ પરિવારના સભ્યો અને લોકો સામે આવ્યું તો લોકો ચોંકી ગયા હતા. ઉત્તર પ્રદેશના (Uttar Pradesh) બરેલીના (bareli) નિગોહી વિસ્તારના હસૌઆ ગામમાં આ […]

રંગીલા રાજકોટના શરમજનક દૃશ્યો, માતા સમાન વૃદ્ધાની પણ લાજ ન ભરી! જાહેરમાં ‘દાદાગીરી’નો વિડિયો વાયરલ, વૃદ્ધા હાથ જોડી કરગરતા રહ્યા યુવકો બબાલ કરતા રહ્યા

રાજકોટ (Rajkot) શહેરમાં વધુ એક દાદાગીરીનો વીડિયો વાયરલ (Viral Video) થઇ રહ્યો છે. વીડિયોમાં જોઇ શકાય છે કે કયા પ્રકારે એક વૃદ્ધા હાથ જોડી કરગરી રહી છે. બીજી તરફ કેટલાક શકશો તેને મચક પણ નથી આપી રહ્યા. રાજકોટ શહેર ના હનુમાન મઢી ચોકનો (Hanuman Madhi Chowk) એક વીડિયો સોશિયલ મીડિયામાં (Social Media) વાયરલ થઇ રહ્યો […]

અમદાવાદમાં વધુ એક હનીટ્રેપનો કિસ્સો સામે આવ્યો: 61 વર્ષના વૃદ્ધને મહિલા હોટલના રૂમમાં લઇ ગઇ, નગ્ન થઈ નાટક કરી માંગ્યા 13 લાખ રૂપિયા

અમદાવાદ શહેરમાં (Ahmedabad) થોડા દિવસો પહેલા જ મહિલા ક્રાઇમમાં ત્રણથી ચાર હનીટ્રેપની (Honey Trap) ફરિયાદો આવી હતી. જેમાં ડિસમિસ પોલીસકર્મી અને વકીલ સંડોવાયેલા હતા. ત્યારે વધુ એક હનીટ્રેપનો કિસ્સો સામે આવ્યો છે. 61 વર્ષીય વૃદ્ધનો (senior citizen) એક મહિલાએ સંપર્ક કરી આર્થિક પરિસ્થિતિ નાજુક હોવાનું કહી નોકરી શોધી આપવાનું કહી મુલાકાત કરી હતી. બાદમાં બર્થડે […]

MPમાં દગાબાઝ પત્ની: પ્રેમી માટે પતિ અને બાળકો સહિત આખા પરિવારના સભ્યોના જમવામાં ઉંઘની દવા ભેળવી લાખોની રોકડ અને દાગીના લઈને પ્રેમી સાથે ભાગી ગઈ

મધ્યપ્રદેશના ભિંડ જિલ્લાના બરાસોમાં એક દગાબાજ મહિલા જે એક પત્ની, માતા અને વહુ પણ છે, પરંતુ તેણે તમામ સંબંધીને ભુલીને ગેરકાયસે સંબંધમાં પોતાનાઓનો જ જીવ લઈ લીધો. તેણે પોતાના બે બાળકો, પતિ, નણંદ અને સાસુ-સસરા સહિત 10 લોકોને ભોજનમાં ઉંઘની દવાનો હેવી ડોઝ આપી દીધો અને પ્રેમી સાથે ભાગી ગઈ. 10 પીડિત ગ્વાલિયરમાં જયા આરોગ્ય […]

જંબુસરના ડાભા ગામે પુત્રએ બનાવ્યું માતા-પિતાનું અનોખુ મંદિર, પૂજા સાથે કરે છે દિવસની શરૂઆત

આજકાલ લોકો પોતાના માતાપિતા (Parents)ને વૃદ્ધાશ્રમમાં મોકલી દેતા પણ વિચાર કરતા નથી ત્યારે જંબુસર તાલુકાના ડાભા ગામે (Dabha Village) એક પુત્રએ તેના માતા-પિતાનું અનોખુ મંદિર (Temple) બનાવ્યું છે. આ મંદિરમાં મૂર્તિઓ સાથે વસ્ત્રો અને બૂટ ચંપલ પણ દર્શન માટે રાખવામાં આવ્યા છે. માતા-પિતાનો આદર અને સન્માન કરવાની શીખ આ મંદિર આપી રહ્યું છે. આ મંદિર […]

પતિ-પત્ની ઔર વો: શેઠાણીને નોકર સાથે થયો પ્રેમ, અડચણરૂપ બનેલો પતિ આંગણામાં ઉંઘતો હતો ત્યારેજ તલવાર-કુહાડીથી પતાવી દીધો

રાજસ્થાનના બારામાં આખાખેડી ગામમાં ગેરકાયદે સંબંધોના કારણે પત્નીના પ્રેમી અને તેમના સહયોગી સાથે મળીને પતિની તલવાર અને કુહાડી મારીને નિર્મમ હત્યા કરી છે. ઘટના પછી આરોપી પત્ની તેના રૂમમાં જઈને સુઈ ગઈ હતી. શુક્રવારે થયેલી આ ઘટનાનો પોલીસે ત્રણ કલાકમાં જ ખુલાસો કરી દીધો હતો. ઘટનામાં મૃતકની પત્ની, તેના પ્રેમી અને સહયોગીની ધરપકડ કરી લેવામાં […]

અમદાવાદમાં પરિણીતાનો પ્રેમ પામવા યુવક બન્યો સ્કૂલ વાનનો ડ્રાઈવર, પ્રેમ ભર્યા અને દુઃખ ભર્યા મેસેજ કરી પરિણીતાને પ્રેમ કરવા મજબૂર કરી

અમદાવાદ શહેરના મેઘાણીનગર વિસ્તારમાં રહેતી બે પુત્રોની માતાએ (two child mother) છેલ્લા કેટલાય વર્ષોથી તેની સાથે લગ્ન કરવાની લાલચ (Temptation of marriage) આપી સંબંધ રાખનાર (physical relation) યુવક સામે ફરિયાદ નોંધાવી છે. આ યુવક છેલ્લા ઘણા વર્ષોથી પરિણીતાને લગ્ન કરવાની લાલચ આપતા હતો અને બાદમાં તેની પર બળાત્કાર ગુજારતો હતો. પરિણીતાના ઘરે કોઈ હોય ત્યારે […]

સુરેન્દ્રનગર પોલીસે ઢોંગી ભુવો ઝડપી પાડ્યો, એકલી મહિલાઓને બનાવતો હતો ‘શિકાર’, કારનામા જાણીને આશ્ચર્યમાં મૂકાઈ જશો

સુરેન્દ્રનગર જિલ્લમાં (Surendranagar) અલગ અલગ તાલુકામાં હાહાકાર મચાવનાર મનુ ભુવો આખરે પોલીસન સકન્જામાં આવી ગયો છે. સુરેન્દ્રનગરના વઢવાણના નાથ બાવા વિસ્તારમાં રહેતા આ ઢોંગી ભુવાએ અનેક મહિલાઓને ભોળવી ટાર્ગેટ બનાવતી હતી. આ ભુવો એકાન્તમાં જોવા મળતી મહિલાઓને ટાર્ગેટ કરી અને તેમને જ શિકાર બનાવતો હતો. ભુવાએ મહિલાઓનાં દાગીના પડાવી લીધા હોવાના 14 ગામમાંથી કિસ્સા સામે […]