11 વર્ષની બાળકીએ ઉલટી કરવા બસમાંથી માથું બહાર કાઢ્યું અને સામેથી ટ્રક આવી જતાં ટક્કરથી ધડ-માથું અલગ થયાં
મધ્યપ્રદેશના ઈન્દોર-ઈચ્છાપુર હાઈવે પર ઘટેલી દુર્ઘટનામાં 11 વર્ષની કિશોરી તમન્નાનું ગળું કપાઈ ગયું છે. ઘટના દેશગાંવ ચોકીના રોશિયા ફાટા પાસે ઘટી. બસમાં બેઠેલી કિશોરીએ ઊલટી કરવા માટે બારીમાંથી પોતાનું ડોકું બહાર કાઢ્યું હતું. આ સમયે જ સામેથી આવતી ટ્રકની ઝપેટમાં આવી જતાં તેનું માથું કપાઈ ગયું અને ઘટનાસ્થળે જ કિશોરીનું મોત નીપજ્યું દેશગાંવ ચોકીના પ્રભારી […]