વેરાન રણમાં પાણીની બોટલ સાથે મેલાઘેલા કપડાં પહેરોલો પાકિસ્તાનનો ટેણિયો બોર્ડર ક્રોસ કરીને ભારતની સીમામાં પહોંચી ગયો, BSFએ ફ્લેગ મીટિંગ કરી પરત સોપ્યો
ભારત-પાકિસ્તાનની (India-Pakistan Border) કચ્છના રણથી લઈને રાજસ્થાન સુધી રણવિસ્તારમાં લાંબી આંતરાષ્ટ્રીય સીમા છે. આ સીમામાં ઘણો ભાગ તારની વાડ વગરનો છે જ્યાં પીલર દ્વારા ભારત અને પાકિસ્તાન વચ્ચેની સીમા નક્કી કરવામાં આવી છે. આંતરાષ્ટ્રીય સીમામાં આ સ્થિતિમાં અનેકવાર આસપાસના ગ્રામિણો એકબીજાના દેશમાં આવી ચઢે છે. આવું જ કઈક ફરી વાર બન્યું પરંતુ આ વખતે એક […]