સુરતની નર્સે નફ્ફટાઈની હદ વટાવી, કોરોનાના કપરાં કાળમાં ટોસિલિઝુમેબનું 40 હજારનું ઈન્જેક્શન લાખોમાં વેચતી
કોરોનાના અંતિમ સ્ટેજ પર પહોંચેલા દર્દીને બચાવવા વપરાતા ટોસિલિઝુમેબ ઈન્જેકશનનાં કાળાબજારનો સુરત સ્પેશિયલ ઓપરેશન ગ્રુપ દ્વારા પર્દાફાશ કર્યો હતો. સુરતની ટ્રાઈસ્ટાર હોસ્પિટલની નર્સ અને પિતા આ ઇન્જેક્શનનું કાળા બજાર કરી રહ્યા હતા. લેટેસ્ટ ન્યૂઝ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો હેતલ કથિરિયા અઠવાગેટ સ્થિત આવેલી ટ્રાઈસ્ટારમાં નર્સ તરીકે ફરજ […]