ખેડૂતની ઓડિયો ક્લિપ વાઈરલ: કચ્છના એક ખેડૂતે કેંદ્રીય મંત્રી રૂપાલાને ખાતરના ભાવ વધારા અંગે ફોન પર સવાલ કરી મૂંઝવી નાખ્યા, મંત્રી ફક્ત ‘હા બોલો, હા બોલો’ કરતા રહ્યા
ભાજપના નેતાઓની ના ના બાદ રાસાયણિક ખાતરના ભાવમાં વધારો થયો છે ત્યારે હવે ખેડૂતો નારાજ જોવા મળી રહ્યા છે. આવા જ એક નારાજ ખેડૂતોની એક ઓડિયો ક્લિપ હાલ સોશિયલ મીડિયામાં વાઈરલ થઈ રહી છે. જેમાં ખેડૂત કેંદ્રીય કૃષિ રાજ્યમંત્રી પુરુષોત્તમ રુપાલાને ફોન કરી ખાતરના ભાવ વધારા અંગે સવાલ કરી રહ્યો છે અને મંત્રીએ થોડા જ […]