કોરોનાકાળમાં પણ જરૂરિયાતમંદ લોકોને ફૂડપેકેટ આપતા ભાજપ-કોંગ્રેસના નેતાઓ ફોટો સેશન કરી પ્રસિદ્ધિ મેળવવાનું ચૂકતા નથી
કોરોનાની મહામારી દરમ્યાન અનેક લોકો કોરોના સંક્રમિત થતા દર્દી અને તેમના પરિવારજનોને ભોજન પહોંચાડવાનું કામ રાજકીય નેતાઓએ શરૂ કર્યું હતું. ભાજપના નેતાઓએ સિવિલ હોસ્પિટલ તેમજ હોમ આઇસોલેશનમાં રહેલા દર્દીઓને ફૂડપેકેટ આપવાની કામગીરી કરી હતી. લેટેસ્ટ ન્યૂઝ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો યુથ કોંગ્રેસના નેતા જયમન શર્માના સ્ટીકર લાગ્યાં […]