દેહવેપાર માટે યુવતીઓને બહારના રાજ્યોથી બોલાવાતી હતી, પોલીસે દરોડા પાડતાં સાત યુવતીઓ સાથે બે યુવકો આપત્તિજનક સ્થિતિમાં ઝડપાયા
પંજાબ (Punjab)ના મંડી ગોબિંદગઢના અજનાલી ગામમાં રહેનારો પટિયાલાનો એક યુવક ઘણા લાંબા સમયથી દેહવેપારનો અડ્ડો ચલાવી રહ્યો હતો. અહીં પંજાબ ઉપરાંત બહારના રાજ્યોની યુવતીઓને બોલાવીને દેહવેપારનો ધંધો કરાવવામાં આવી રહ્યો હતો. પોલીસે આ ગેરકાયદેસર રીતે ધંધો કરી રહેલા જસપ્રીત સિંહ સહિત સાત મહિલાઓ અને બે યુવકોને આપત્તિજનક સ્થિતિમાં ઝડપી પાડ્યા હતા. પકડવામાં આવેલી યુવતીઓ હિમાચલ […]