સુરત પોલીસ દ્વારા જ રાત્રિ કરફ્યૂનો ભંગ: ફાર્મ હાઉસમાં યોજાયો PIનો વિદાય સમારંભ, વિડિયો વાયરલ થતાં પોલીસ કમિશ્નરે કર્યા સસ્પેન્ડ
કોરોના સમયમાં (corona time) સામાન્ય લોકોને નિયમો (corona guideline) બતાવીને જો તેનો અમલ ન થાય તો કાર્યવાહી કરતી પોલીસે (police) ખુદ કોરોના નિયમોના ધજાગરા ઉડાતો વીડિયો વાયરલ થયો છે. સિગણપોર પોલીસ સ્ટેશનના (Singanpor police station) પીઆઈની (PI) બદલી થતાં તેનો વિદાય સમારંભ ફાર્મ હાઉસમાં (Farewell Ceremony Farm House) રાખવામાં આવ્યો હતો. જ્યાં 100 કરતા વધુ […]