ગોંડલના મોવિયા ગામની માતા પિતા વગરની 12 વર્ષની દીકરીનું અપહરણ કર્યા બાદ દેહ પિંખનાર ત્રણ નરાધમો ઝડપાયા, ઈન્સ્ટાગ્રામના માધ્યમથી સંપર્કમાં આવી હતી
રાજકોટ જિલ્લાના ગોંડલ શહેર (Gondal) ફરી એક વખત ચર્ચાના ચકડોળે ચડયું છે. ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટના માધ્યમથી સંપર્કમાં આવેલી માતા-પિતા વીનાની 12 વર્ષની માસૂમ દીકરીનું અપહરણ (kidnapping) કર્યા બાદ તેનો દેહ (rape) પિંખનારા ત્રણ જેટલા આરોપીઓને ધરપકડ (accused arrested) કરવામાં આવી છે. આપણે ત્યાં સોશિયલ મીડિયાના કેટલાક સારા પાસાઓ પણ જોવા મળે છે તો કેટલાક નબળા પાસાઓ પણ […]