માતા-પિતા માટે ચેતવણીરૂપ કિસ્સો! 11 મહિનાની બાળકીને ટબમાં બેસાડીને પિતા ફોનમાં વ્યસ્ત થયા, 4 વર્ષના દિકરાએ નળ ખોલી દીધો; માએ આવીને જોયું તો ડૂબેલી મળી લાશ
હરિયાણાના જિંદમાં રવિવારે ખૂબ દુ:ખદ ઘટના સામે આવી છે. અહીં 11 મહિનાની બાળકીનું ટબમાં ડૂબી જવાના કારણે મોત થયું છે. આ દુર્ઘટના તે સમયે થઈ છે જ્યારે બાળકીને નવડાવવા માટે ટબમાં બેસાડીને ફોન પર વાત કરતાં કરતાં ઘરની બહાર નીકળી ગયો હતો. આ દરમિયાન બાજુમાં રમતા 4 વર્ષના બાળકે અચાનક નળ ચાલુ કરી દીધો હતો. […]