ઘટસ્ફોટ: સાંસદ અને અભિનેત્રી નુસરત જહાંએ તલાક પર તોડ્યું મૌન, મારા નિખિલ સાથેના લગ્ન ભારતમાં માન્ય જ નથી, તો ડિવોર્સની વાત જ ક્યાં આવી?
TMC સાંસદ અને એક્ટ્રેસ નુસરતે પ્રેગ્નેન્સી અને પતિ નિખિલ જૈન સાથેના સંબંધો વિશે ઊભા થયેલા સવાલો વિશે આકરો જવાબ આપ્યો છે. નુસરત જહાંએ એનું ઓફિશિયલ સ્ટેટમેન્ટ જાહેર કરીને નિખિલ પર ઘણા આરોપ લગાવ્યા છે. એ ઉપરાંત તેણે કહ્યું હતું કે તેના અને નિખિલ જૈનના લગ્ન તુર્કી કાયદા પ્રમાણે થયા છે અને આ લગ્ન કાયદા પ્રમાણે […]