એક ચાવાળાએ PM મોદીને મોકલ્યો ₹ 100નો મનીઓર્ડર, કહ્યું ‘દાઢી બનાવી લો..જો કંઈ વધારવું જ હોય તો રોજગાર વધારો’
મહારાષ્ટ્રના બારામતીના એક ચાવાળાએ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને દાઢી કરવા માટે 100 રુપિયાનો મની ઓર્ડર મોકલ્યો છે. અનિલ મોરે નામની આ વ્યક્તિનું કહેવું છે કે, લોકડાઉનને કારણે અનેક લોકોનું કામ ઠપ્પ થઈ ગયું છે, રોજગાર બંધ થઈ ગયા છે. આ સ્થિતિમાં વડાપ્રધાને જો કંઈ વધારવું હોય તો તે રોજગારી વધારે. લેટેસ્ટ ન્યૂઝ તમારા ફોન પર સૌથી […]