અમરેલીનો ‘બાપ’ બનનાર પકડાયો: પેટ્રોલપંપના માલિક પાસે 10 લાખની ખંડણી માગનાર અને SPને પડકાર ફેંકનાર છત્રપાલ વાળા ઝડપાયો
અમરેલી શહેરમાં પેટ્રોલ પંપ માલિક હિતેશભાઈને છત્રપાલ વાળા દ્વારા ફોન પર રૂ.10 લાખની ખંડણીની માગણી કરાઈ હતી. આની સાથે જાનથી મારી નાખવાની તથા ફાયરિંગ કરવાની ધમકી આપવામાં હતી. આ પ્રકારની ઓડિયો-ક્લિપ પણ વાઇરલ થતાં સમગ્ર જિલ્લામાં ચકચાર મચી હતી. જ્યારે આ ઓડિયો-ક્લિપમાં અમરેલીના એસપીને પણ ખુલો પડકાર ફેંક્યો હતો અને આરોપીએ ચેલેન્જ ફેંકી હતી. ત્યારે […]