Browsing category

સમાચાર

સુરેન્દ્રનગરની ક્રૂર માતાએ ધાવણ લજાવ્યું: 6 વર્ષની દીકરીને ગુપ્તાંગમાં સાણસી વડે માર માર્યો, બાળકી હોસ્પિટલના બિછાને પહોંચી

કહેવત છે કે મા તે મા બીજા બધા વગડાના વા. મા જેટલો પ્રેમ આ દુનિયામાં ભાગ્યે જ અન્ય કોઈ વ્યક્તિ કરી શકે. અને મા હંમેશા પોતાના સંતાન પ્રત્યે દયાળુ જ હોય. પણ આજે સુરેન્દ્રનગરમાંથી એક એવો કિસ્સો સામે આવ્યો છે જેણે માની મમતાને લાંછન લગાવ્યું છે. થાનગઢમાં એક માતાએ પોતાની દીકરી સાથે એવો ક્રૂર અત્યાચાર […]

વસોના અલિન્દ્રા ગામમાં મનરેગા કૌભાંડ: સરપંચ અને તલાટીની મીલીભગતથી રૂ. 35 લાખથી વધુની ગેરરીતિ થઈ હોવાના ગંભીર આક્ષેપ, શ્રમિકોના બદલે સરપંચે પરિવારજનોના જોબકાર્ડ બનાવી રૂપિયા ઉપાડી લીધાનો આક્ષેપ

વસોના અલિન્દ્રા ગામમાં મનરેગાના કામોમાં સરપંચ અને તલાટીની મીલીભગતથી રૂ. 35 લાખથી વધુના વિકાસ કામોમાં વ્યાપક ગેરરીતિ અપનાવાઇ હોવાના ગંભીર આક્ષેપ થયા છે. જેમના નામે જોબકાર્ડ ઇસ્યૂ થયા છે તેમને કોઇ લાભ મળ્યો નથી. ગામમાં 300 જેટલા જોબકાર્ડ ધારકો છે પરંતુ મોટાભાગના જોબકાર્ડ સરપંચ અથવા તેમના મળતીયાઓ પાસે એક જ જગ્યાએ જમા રાખ્યા છે. જેમના […]

અમદાવાદના બારેજામાં બન્યો કરૂણ બનાવ: ગેસ લીકેજ બાદ બ્લાસ્ટ થતાં એક જ પરિવારના સાત લોકોના મોત, ત્રણ સારવાર હેઠળ

અમદાવાદ શહેરના બારેજા ગામમાં (Bareja village) કરૂણ બનાવ બનવા પામ્યો છે. ગેસ સિલિન્ડર લીકેજ (Gas cylinder leakage) થતાં થયેલ બ્લાસ્ટમાં દસ લોકો ઈજાગ્રસ્ત થયા હતા. જેમાં સારવાર દરમિયાન સાત લોકોના મોત (7 people death) થયા છે. મજૂરી અર્થે આવેલા શ્રમિક પરિવારના દસ સભ્યો એક રૂમમાં રહેતા હતા. લેટેસ્ટ ન્યૂઝ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા […]

સુરતમાં સંદીપમાંથી અલિસા પટેલ બનનારી યુવતીને ટ્રાન્સ વુમનનું સર્ટિફિકેટ એનાયત કરાયું, ગુજરાતની પ્રથમ ટ્રાન્સ વુમન બની

રાજ્યની પ્રથમ અને સુરતના સંદીપમાંથી અરીસા પટેલ બનનારી યુવતીને રાજ્ય સરકારે ગુજરાતનું પ્રથમ ટ્રાન્સ વુમન બની છે જેનું સર્ટિફિકેટ રાજ્ય સરકાર દ્વારા આપવામાં આવ્યું છે ત્રણ સર્જરી કરી તે સંદીપથી અલીશા પટેલ બની ગઈ. 39 વર્ષની ઉંમરમાં જાતિ પરિવર્તન કરી સંદીપથી અલીશા બની ગઈ લેટેસ્ટ ન્યૂઝ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે અમારા ફેસબુક […]

છ લાખનું દહેજ ન મળતાં પતિએ ગર્ભવતી પત્નીને મોતને ઘાટ ઉતારી, લાશના ટુકડા કરીને ખેતરમાં દાંટી દીધા!

બિહારના નાલંદા જિલ્લામાં પતિએ પરિવાર સાથે મળીને ગર્ભવતી પત્નીની હત્યા કરી હોવાની હૃદય કંપાવનારી ઘટના સામે આવી છે. પત્નીની હત્યા કર્યા બાદ ઓળખ છુપાવવા માટે મૃતદેહને સળગાવ્યા બાદ તેના ટુકડા કરીને જમીનમાં દાટી દીધા હતા. બનાવની જાણ થતાં ગ્રામજનોએ મહિલાના પરિવારને જાણ કરતા તેઓ દોડી આવ્યા હતા અને જમીન ખોદતાં મહિલાની લાશના ટુકડા મળી આવ્યા […]

પતિ પત્ની ઔર વોનો અનોખો કિસ્સો સામે આવ્યો: પત્નીએ હોટલમાં છાપો મારીને પોતાના પતિને મહિલા મિત્ર સાથે પકડી પાડયો, પરંતુ પછી પત્ની જ ભરાઈ ગઈ

રાજસ્થાનની (Rajasthan news) રાજધાની જયપુરમાં (Jaipur news) શાસ્ત્રીનગરની એક હોટલમાં પત્નીએ પોતાના પતિને મહિલા (wife caught husband with girlfriend in hotel room) મિત્ર સાથે હોટલમાં પકડી પાડી હતી. ત્યારબાદ મહિલાએ બંનેનો વીડિયો બનાવ્યો હતો. અને પત્નીએ આ વીડિયો વાયરલ (Viral video) કરવાની ધમકી આપી હતી. હવે પતિની મહિલા મિત્રએ પત્ની સામે વીડિયો વાયરલ કરવાની ફરિયાદ […]

સુરતમાં વેપાર-ધંધો પડી ભાંગતા બેકાર યુવકે કર્યો આપઘાત, 6 મહિના પૂર્વે જ પિતાનું કોરોનાથી થયું હતું મોત

કોરોનાની મહામારી વચ્ચે આર્થિક સંકડામણમાં આવીને એક વેપારી કે કોઈ વ્યક્તિએ આપઘાત કર્યો હોવાના કિસ્સાઓ સામે આવ્યા છે. ત્યારે આવો જ એક કોસ્સો સુરતમાં સામે આવ્યો છે. આ ઘટનામાં કોરોનાની મહામારી વચ્ચે પિતાનું મૃત્યુ થતાં પુત્ર શોકમાં ગરકાવ થયો હતો અને યુવકે પોતાના ઘરે ગળે ફાંસો ખાઈને આપઘાત કર્યો હતો. આ ઘટનાની જાણ યુવકના પરિવારજનોને […]

ભિલોડામાં મહિલા LRDએ પોતાના ઘરમાં ગળેફાંસો ખાઈ આપઘાત કર્યો, મહિલા પોલીસકર્મીના આપઘાતનું કારણ અકબંધ

ગુજરાત પોલીસમાં ફરજ બજાવતાં અનેક અધિકારીઓ અને કર્મચારીઓએ અગમ્ય કારણોસર આત્મહત્યાનો માર્ગ અપનાવી રહ્યા છે. ત્યારે વધુ એક મહિલા પોલીસકર્મીએ આત્મહત્યા કરી લેતાં ભારે ચકચાર મચી છે. અરવલ્લી જિલ્લાના ભિલોડા પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતાં મંગુબેન નીનામાએ ગળેફાંસો ખાઈ મોતને વ્હાલું કર્યું હતું. તેઓના મોતથી સાથી મહિલા પોલીસકર્મીઓને આઘાત લાગ્યો હતો. લેટેસ્ટ ન્યૂઝ તમારા ફોન પર […]

43 વર્ષનો આધેડ ઉંમર છૂપાવી 17 વર્ષની છોકરીને સોશિયલ મીડિયા દ્વારા ફસાવી મુંબઈ ભગાડી લાવ્યો, પોલીસ પણ હકીકત જાણીને ચોંકી ગઈ

43 વર્ષના એક આધેડે કોઈ કલ્પના પણ ના કરી શકે તે રીતે 17 વર્ષની છોકરીને સોશિયલ મીડિયા દ્વારા ફસાવી. બંગાળની છોકરીને મુંબઈમાં રહેતા આ આધેડે પોતે ઈવેન્ટ મેનેજર છે તેવી ઓળખાણ આપી હતી અને ઉંમર પણ છૂપાવી હતી. છોકરી તો એવા જ વ્હેમમાં હતી કે તે કોઈ તેની જ ઉંમરના છોકરા સાથે વાતો કરી રહી […]

ભાવનગરમાં મુખ્યમંત્રી શહેરમાં હતા ત્યારે જ લુખ્ખાઓનો ખુલ્લા હથિયારો સાથે આતંક, ચુસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચે આધેડ પર ઘાતકી હુમલો

મંગળવારે રાજ્યના મુખ્યમંત્રી વિજય રૂપાણી (Vijay Rupani at Bhavnagar)એ ભાવનગર શહેરમાં વિવિધ કામોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત કર્યું હતું. મુખ્યમંત્રીની શહેરમાં હાજરી હોય ત્યારે શહેરમાં ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવાયો હોય તે સ્વાભાવિક છે. મુખ્યમંત્રીની હાજરીને પગલે શહેરમાં 500થી વધારે જવાનો બંદોબસ્ત (Police security)માં હતા. મુખ્યમંત્રી ભાવનગર શહેરમાં હાજર હતા ત્યારે જ એક આધેડ પર હુમલાનો બનાવ […]