છોટાઉદેપુરમાં પ્રેમીઓને આપવામાં આવી તાલિબાની સજા, યુવક-યુવતીને ઝાડ સાથે બાંધીને ફટકાર્યાં, વીડિયો વાયરલ થયો
છોટાઉદેપુરમાં પ્રેમ (Chhota Udepur couple beaten) કરવાની તાલિબાની સજા આપવામાં આવી હોય તેવો વધુ એક બનાવ સામે આવ્યો છે. પ્રેમ બાદ એકબીજાનું ઘર છોડીને ભાગી ગયેલા એક યુગલને પકડીને માર મારવામાં આવ્યો હતો. યુવક અને યુવતીને પકડીને એક ઝાડ સાથે બાંધી (Couple tied with tree and beaten) દેવામાં આવ્યા હતા. જે બાદમાં બંનેને લાકડીથી ફટકારવામાં […]