ACBના ઈતિહાસમાં સૌથી મોટી ટ્રેપ: ગાંધીનગરમાં ક્લાસ-2 અધિકારી પાસેથી સવા બે કરોડ રોકડા મળ્યાં
ગાંધીનગર સર્વ શિક્ષા અભિયાનની કચેરીમાં રૂ. 1.21 લાખની લાંચ લેતા રંગેહાથ ઝડપાયેલા સ્ટેટ ઈજનેર નિપુણ ચોક્સીનાં રિમાન્ડ દરમિયાન તેનાં ગાંધીનગર વિવિધ બેંકોનાં લોકરોમાં સર્ચ ઓપરેશન હાથ ધરી રોકડ રકમ, સોના ચાંદીના દાગીના તથા બે બેન્ક લોકરમાંથી રૂ. 2.27 કરોડથી વધુની રોકડ રકમ જપ્ત કરી એસીબીની ટીમે સપાટો બોલાવી દીધો છે. લેટેસ્ટ ન્યૂઝ તમારા ફોન પર […]