Browsing category

સમાચાર

પિતા માટે ગર્વની ક્ષણ: ઓફિસર દીકરીને જોઈ ઈન્સ્પેક્ટર પિતાએ કર્યું સેલ્યૂટ, તસવીરો સોશિયલ મીડિયા પર થઈ રહી છે વાયરલ

દરેક પિતાને પોતાની દીકરી પર ગર્વ હોય છે અને જો દીકરી તેમનાથી પણ મોટી અધિકારી બની જાય તો તેમની ખુશી અનેકગણી વધી જાય છે. આવું જ કંઇક દૃશ્ય ભારત-તિબેટ બોર્ડર પોલીસ (Indo-Tibetan Border Police – ITBP) ની પાસિંગ આઉટ પરેડ સમયે જોવા મળ્યું. જ્યાં ઇન્સપેક્ટર પિતાએ સહાયક કમાન્ડન્ટ દીકરીને પોતાના જ અંદાજમાં સેલ્યૂટ કર્યું. ભારત-તિબેટ […]

રાજકોટમાં સ્વિમિંગ પૂલમાં ન્હાવા ગયેલા 13 વર્ષના છોકરાનું પાણીમાં ડૂબી જતાં મોત, માતા-પિતાએ એકનો એક દીકરો ગુમાવ્યો

રાજકોટ શહેરના કાલાવડ રોડ પર આવેલા એમેરાલ્ડ ક્લબ ખાતે સ્વિમિંગ પૂલમાં ન્હાવા ગયેલા 13 વર્ષના છોકરાનું પાણીમાં ડૂબી જવાથી મોત નીપજ્યું છે. વિઠલાણી પરિવારના એકના એક પુત્રનું આકસ્મિક મોત નીપજતા પરિવાર શોકમાં ગરકાવ થઇ ગયો છે. લેટેસ્ટ ન્યૂઝ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો પ્રાપ્ત માહિતી અનુસાર, રવિવારે સ્વિમિંગ […]

ભારતને બ્લાઈન્ડ ક્રિકેટ વર્લ્ડ કપ જીતાડનાર 250 રૂ.માં મજૂરી કરવા મજબૂર, ગુજરાત સરકાર પાસે નોકરીની માંગીણી કરી પણ…

ટોકિયો ઓલમ્પિકમાં દેશ માટે મેડલ જીતનાર ભારતીય ખેલાડીઓ પર સરકારો, સંસ્થાઓ ખૂબ પૈસા વરસાવી રહી છે. આ ખેલાડીઓને બ્રાન્ડ એમ્બેસેડર બનાવવા ઘણી કંપનીઓ પણ મોટા કરારો કરવાની તૈયારી દાખવી રહી છે. આ ખેલાડીઓએ દેશનું માન વધાર્યું છે. લેટેસ્ટ ન્યૂઝ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો પણ ઘણાં એવા ખેલાડીઓ […]

વાઘોડિયાના ટીંબી ગામના યુવકે પ્રેમિકાનો સેંથો પૂરી, મંગળસૂત્ર પહેરાવી, સેલ્ફી લઈને પ્રેમી-પંખીડાએ કેનાલમાં ઝંપલાવી જીવન ટૂંકાવ્યું

વાઘોડિયાના નાનકડા ટીંબી ગામનાં પ્રેમી-પંખીડાંએ સાથે ના જીવી શકવાને કારણે સાથે મરવાનું પસંદ કરી પ્રેમિકાની છેલ્લી ઈચ્છા પૂરી કરવા મંગળસૂત્ર અને સેંથામાં સિંદૂર પૂરી આ જુવાન હૈયાંએ કેનાલમાં ઝંપલાવી મોત વહાલું કર્યું હતું. યુવાન હૈયાંએ કરેલા આપઘાતથી નાનકડા ગામમાં શોકનું મોજું ફરી વળ્યું હતું. ફાયરબ્રિગેડ દ્વારા કેનાલમાં બન્નેની ઘનિષ્ઠ શોધખોળ હાથ ધરવામાં આવી છે. લેટેસ્ટ […]

તબીબોની હડતાલે નિર્દોષનો ભોગ લીધો, વડોદરામાં રક્ષાબંધન પહેલા ભાઈનું મોત, ન મળી સમયસર સારવાર

છેલ્લા છ દિવસથી ચાલી રહેલી ડૉક્ટર્સની હડતાલને કારણે હોસ્પિટલમાં તબીબોની ઘટ વર્તાય રહી છે. વડોદરા શહેરમાંથી રક્ષાબંધનના 15 દિવસ પહેલા જ એક બહેને પોતાનો ભાઈ ગુમાવ્યો છે. પોતાના ભાઈને મૃત્યુ પર આ બહેને જણાવ્યું હતું કે, મારા વીરા, હવે હું કોને રાખડી બાંધીશ. વડોદરામાં દવા લેવા માટે નીકળેલા બે મિત્રોનું બાઈક ફતેગંજ સર્કલ નજીક સ્લીપ […]

દુર્લભ બીમારી સામે માસૂમ ‘વિવાન’ જંગ હાર્યો , અમદાવાદમાં લીધા અંતિમશ્વાસ, પિતાએ કહ્યું, કે હવે મદદ માટે ફંડ ન ઉઘરાવે

અતિ દુર્લભ જિનેટિક બીમારીથી પીડિત કોડીનારના વિવાન વાઢેરે અમદાવાદમાં અંતિમ શ્વાસ લીધા છે. સ્પાઇન મસ્કયુલર એટ્રોફી નામની દુર્લભ બીમારીથી પીડિત વિવાનની સારવાર માટે દુનિયાના સૌથી મોંઘા 16 કરોડ રૂપિયાના ઈન્જેક્શનની આવશ્યક્તા હતી. જેના માટે તેના પિતા સહિતના લોકોએ ‘મિશન વિવાન’ શરૂ કર્યું હતું. જો કે આજે વિવાનની વિદાય સાથે જ આ મિશનનો પણ અંત આવી […]

અમદાવાદમાં પત્નીની ચોંકાવનારી ફરિયાદ: ‘સાહેબ મારો પતિ શારીરિક સુખ આપતો નથી, સ્ત્રી મિત્રો સાથે વધુ રહે છે’

અમદાવાદ શહેરમાં (Ahmedabad) રહેતી એક યુવતીએ (Wife) તેના સાસરિયાઓ (In Laws) સામે ફરિયાદ (complain) નોંધાવી છે. યુવતીએ આક્ષેપ કર્યો છે કે તેના સાસરિયાઓ દહેજમાં (Dowry) લાખો રૂપિયા માંગી તેની સાથે મારઝૂડ કરતા હતાં. આટલું જ નહીં પણ તેનો પતિ (Husband) સ્ત્રી મિત્રો સાથે વધુ રહેતો અને તેને શારીરિક સુખ (Physical Satisfaction) આપતો નહોતો. સમગ્ર બાબતો […]

મહેસાણામાં બે સંતાનો અને પત્નીને છોડી પોલીસ કોન્સ્ટેબલ યુવતીને લઈને લંડન ભાગી ગયો હોવાની ચર્ચા

મહેસાણામાં એક પરિણીત અને બે સંતાનનો પિતા કોન્સ્ટેબલ અને એક યુવતી અચાનક ગુમ (Girl Missing) થયા છે. જે બાદ ચર્ચાઓએ જોર પકડ્યું છે. પોલીસ બેડામાં થઇ રહેલી ચર્ચાઓની માનીએ તો આ બંને જણ (married police constable and girl eloped) ઘણાં સમયથી પ્રેમમાં હતા અને તેઓ લંડન (london) ભાગી ગયા છે. લેટેસ્ટ ન્યૂઝ તમારા ફોન પર […]

અમદાવાદના વેપારીએ ગ્રાહકને સાગનું ફર્નિચર હોવાનું કહી ભૂસાવાળું ફર્નિચર પધરાવ્યું, ગ્રાહકે કન્ઝ્યુમર કોર્ટમાં ફરિયાદ કરતાં કોર્ટે વેપારીને 8% વ્યાજ સાથે રકમ પરત કરવા આદેશ કર્યો

લોકો પોતાના સપનાના ઘરની સજાવટ કરવામાં લાખો રૂપિયાનો ખર્ચો કરતા હોય છે. જેમાં ઘરમાં મજબૂત અને ટકાઉ ફર્નિચર માટે ઘણી જગ્યાએ તપાસ કરીને ખરીદી કરતા હોય છે. જો કે આમ છતાં કેટલાક વેપારીઓ ગ્રાહકને મૂર્ખ સમજીને છેતરપિંડી કરે છે. અમદાવાદ શહેરમાં પણ એક આવો જ કિસ્સો સામે આવ્યો છે. ફર્નિચરના શો રૂમના વેપારીએ એક ગ્રાહકને […]

સુરતમાં રત્નકલાકારના અંગોના દાનથી માનવતા મહેકી: ફેફસાં, કિડની, લિવર અને ચક્ષુઓનું દાન કરી ચાર વ્યક્તિઓને નવજીવન અપાયું

અંગદાનમાં અગ્રેસર રહેતા સુરતમાંથી બ્રેઈનડેડ જાહેર થયેલા રત્નકલાકારના અંગોનું દાન કરવામાં આવ્યું છે. લેઉવા પટેલ સમાજના રત્નકલાકાર બ્રેઈનડેડ મનસુખભાઈ ઝીણાભાઈ કાથરોટીયાના પરિવારે તેમના ફેફસાં, કિડની, લિવર અને ચક્ષુઓનું દાન કરી ચાર વ્યક્તિઓને નવજીવન અપાયું છે. સુરતથી ચેન્નાઈનું 1610 કિ.મીનું અંતર 160 મિનીટમાં કાપીને ફેફસાંનું ટ્રાન્સપ્લાન્ટ ઇન્દોરની રહેવાસી 51 વર્ષીય મહિલામાં ચેન્નાઈની MGM હોસ્પીટલમાં કરવામાં આવ્યું […]