રેપના આરોપીઓને આ દેશમાં ઈન્જેક્શન આપીને બનાવાય છે નપુંસક, બે હાથ જોડીને માગી રહ્યા છે માફી, જાણો વિગતે.
કઝાખાસ્તાનના બાળ યૌનશોષણના આરોપી તમામ પુરુષોની સામે સખત કાનૂન લાગુ કરવાનું બીડું ઝડપ્યું છે. દેશમાં બાળ યૌનશોષણના દોષીઓને નપુંસક બનાવવામાં આવી રહ્યા છે. સરકાર યૌન અપરાધીઓને ચેતવવા માટે મીડિયામાં અભિયાન પણ ચલાવી રહી છે. આ ક્રમમાં ઈન્જેક્શન મારફતે નપુંસક બનાવવા માટે મજબૂર કરાયેલ યૌન ઉત્પીડનના એક આરોપીને ટેલિવિઝન પર દયાની ભીખ માગતા દેખાડ્યો હતો. લેટેસ્ટ […]