સુરતમાં વ્યક્તિએ ગાડીના બે હપ્તા ન ભરતા બેંકે તેની કાર જપ્ત કરી વેચી નાખી, ગ્રાહક સુરક્ષા કોર્ટે વ્યક્તિએ ભરેલા રૂપિયા વ્યાજ સહિત પાછા આપવા કર્યો હુકમ
સુરતની એક વ્યક્તિ લોન પર લીધેલી કારના બે હપ્તા ન ભરી શકતા બેંકે તેની કાર કબજે કરી લીધી હતી. જેની સામે એ વ્યક્તિએ ગ્રાહક તકરાર નિવારણ ફોરમમાં ફરિયાદ કરી હતી. જેના પર ગ્રાહક સુરક્ષા કોર્ટે બેંકની કાર્યવાહીને ગેરકાયદે ગણાવી ગ્રાહકે ભરેલા ડાઉન પેમેન્ટ અને હપ્તાની કુલ રૂ. 2.01 લાખની રકમ વાર્ષિક 7 ટકાના વ્યાજ સહિત […]