Browsing category

સમાચાર

બનાસકાંઠામાં દીકરીનું શોષણ કરનારા નરાધમ પિતાની તેના જ પુત્રએ કરી નાંખી હત્યા, દીકરીએ કહ્યું, ‘પિતા મારું શોષણ કરતો હતો, ભાભી પર પણ નજર બગાડી હતી’

બનાસકાંઠાના (Banskatha) થરા પોલીસ (Thara Police Station) મથક વિસ્તારની હદમાં એક આશ્ચર્યજનક ઘટના સામે આવી છે. અહીંયા ખારીયામાં (Khariya village) એક પિતાની (Father) તેના જ સંતાનોએ (Murder) મિત્રની મદદથી હત્યા કરી અને નદીના પટમાં ખાડો કરી લાશ દાટી દીધી હતી. જોકે, પોલીસે જ્યારે આ મામલે મૃતકની દીકરીની (Daughter) પૂછપરછ કરી ત્યારે તેણે ચોંકાવનારી વાત કરી […]

અમદાવાદમાં 35 કરોડની જમીનના વિવાદમાં દમ મારવાનું IPSને ભારે પડ્યું, ભૂમાફિયાએ રાજકીય વગદારો અને ઉચ્ચ અધિકારીઓને ફોન કરી IPS પાસે માફી મગાવી

થલતેજના વગદાર બિલ્ડર અને ભૂમાફિયા વચ્ચે ચાલતી રૃ.૩૫ કરોડની જમીનની તકરારમાં દમ મારવા આવેલા સિનિયર ૈંઁજીની સ્થિતી કફોડી થઈ ગઈ હતી. ભુમાફીયાએ દમ મારવા આવેલા આઈપીએસની ફરિયાદ નેતા અને ઉચ્ચ આઈપીએસ અધિકારીને કરી હતી. જેના પગલે ઉચ્ચ આઈપીએસ અધિકારીએ ફોન પર પોતાના અધિકારીને ઠપકો આપ્યો હતો. સીસીટીવી કેમેરામાં પોતે કેદ થઈ ગયાનું અને પોતાની હદ […]

સુરતમાં લવ-જેહાદની પીડિતાએ આપવીતી જણાવતાં કહ્યું, ‘અખ્તર પાંચ સંતાનનો પિતા, તેના મોટા દીકરાની ઉંમર મારા જેટલી છે, પોલીસે ફરિયાદ પણ નહોતી લીધી’

ડિંડોલીની હિન્દુ યુવતી સાથે અખ્તરે મુકેશ નામ ધારણ કરી લગ્ન કર્યા બાદ બુરખો પહેરવા અને નમાજ પઢવા દબાણ કરતો હતો. યુવતી ઈનકાર કરે તો તેને માર મારી પુત્રનું અપહરણ કરવાની ધમકી આપતો હતો. લગ્નનાં અઢી વર્ષે પતિનું આધાર કાર્ડ અચાનક હાથમાં આવતાં તે મુસ્લિમ હોવાનું અને 5 સંતાનનો પિતા હોવાનું ખૂલ્યું હતું. એમાં સૌથી મોટો […]

દીકરાનો ગલ્લો તોડી દંડ ભરવા આવેલા રિક્ષાવાળાને જોઈ પોલીસ ઈન્સ્પેક્ટરનું હ્રદય દ્રવી ઉઠ્યું, ઈન્સ્પેક્ટરે દંડ ભરી હસતા ચહેરે ઘરે મોકલ્યો

ગુનેગારો જેમના નામથી જ ફફડી ઉઠે તેવા સખ્ત પોલીસ અધિકારીઓ પણ આખરે તો માણસ જ હોય છે. ક્યારેક ગરીબ કે જરુરિયાતમંદની યથાશક્તિ મદદ કરવામાં પણ પોલીસ પાછી નથી પડતી હોતી. આવા જ એક કિસ્સામાં દીકરાનો ગલ્લો તોડીને પરચૂરણ સાથે પોલીસ સ્ટેશનમાં દંડ ભરવા આવેલા એક ગરીબ રિક્ષાચાલકને જોઈને પોલીસ ઈન્સ્પેક્ટરનું દિલ દ્રવી ઉઠતા તેમણે દંડની […]

પ્રેમ આંધળો હોય છે! 42 વર્ષની પરિણીતાએ પોતાનાથી ડબલ ઉંમરના પ્રેમી સાથે મળીને પતિની હત્યા કરી હતી, 8 મહિને ભાંડો ફૂટ્યો

પ્રેમ આંધળો હોય છે એવું તમે ઘણી વખત સાંભળ્યું હશે પણ આટલી હદે પ્રેમ આંધળો થાય તેવી કલ્પના ભાગ્યે જ કોઈને થતી હશે. 42 વર્ષની મહિલાએ પોતાના 77 વર્ષના પ્રેમી સાથે મળીને પતિનું કાશળ કાઢી નાખ્યાનો હચમચાવી દેનારો કિસ્સો દક્ષિણ ભારતના તામિલનાડુમાં બન્યો છે. ઘટના કંઈક એવી બની છે કે પોતાના વૃદ્ધ પ્રેમી સાથે મળીને […]

ઑપરેશન વખતે ડૉક્ટરોએ માથાનું હાડકું કાઢી નાખ્યું, પાછું લગાવવાનું થયું ત્યારે ખબર પડી કે એ તો નષ્ટ કરી નાખ્યું છે! જુઓ કેવી થઈ દર્દીની હાલત

મધ્ય પ્રદેશમાં ઇન્દોર જિલ્લા (Indore district)માં ડૉક્ટરોની બેદરકારીને પગલે એક વ્યક્તિની જિંદગી બગડી ગઈ છે. ડૉક્ટરોએ આ વ્યક્તિના માથાનું હાડકું (Bone of head) કાઢી લીધું હતું. જ્યારે વ્યક્તિને આ હાડકાંની ફરીથી જરૂર પડી ત્યારે સંપર્ક કરતા માલુમ પડ્યું કે હાડકાને નષ્ટ કરી દેવાયું છે. જે બાદમાં વ્યક્તિએ ડૉક્ટર વિરુદ્ધ પોલીસ ફરિયાદ (Police complaint against doctor) […]

સંબંધોને શર્મશાર કરતી ઘટના! પિતાએ પુત્રી ઉપર દાનત બગાડી, બચવા માટે પુત્રી કાકા પાસે ગઈ અને કાકાએ દુષ્કર્મ આચરી ગર્ભવતી બનાવી

રાજસ્થાનના (Rajasthan news) દૌસા (Dausa crime news) જિલ્લામાં શર્મશાર કરી દે તેવી ઘટનાં સામે આવી છે. પંદર વર્ષની સગીર માસૂમ બાળકી (15 year old girl raped by father and uncle) સાથે તેના જ પિતા અને કાકાએ દુષ્કર્મ આચર્યું છે. સૌથી ભરોસાપાત્ર માની શકાય તેવા પિતાએ જ પોતાની માસુમ બાળકી સાથે શારીરિક છેડછાડ કરી (Molestation) છે. […]

છોટાઉદેપુરના સંખેડાના યુવાને ભાવનગરમાં ગળે ફાંસો ખાઇને કર્યો આપઘાત, અંતિમ વીડિયોમાં કહ્યું:’મારી પત્નીના આડાસંબંધ છે, એટલે હું આત્મહત્યા કરૂ છું, બાળકોને સાચવજો’

ભાવનગર જિલ્લાના ગારીયાધાર તાલુકાના પાંચટોબરામાં છોટાઉદેપુર જિલ્લાના સંખેડાના સોનગીર ગામના યુવાને અંતિમ વીડિયો ઉતાર્યાં બાદ ગળે ફાંસો ખાઇને આત્મહત્યા કરી લીધી હતી. વિષ્ણુ તડવીએ તેના અંતિમ વીડિયોમાં જણાવ્યું હતું કે, મારી પત્ની અને રમેશભાઇ વચ્ચે આડા સંબંધ હોવાની મને ખબર પડી હતી. આવો પ્રોબ્લમ થયો એટલે હું આત્મહત્યા કરૂ છું. લેટેસ્ટ ન્યૂઝ તમારા ફોન પર […]

અમદાવાદમાં પ્રેમમાં આંધળી બનેલી માતાની કાળી કરતૂત! ​પ્રેમી સાથેની અંગતપળો માણવામાં અડચણરૂપ દીકરાની દૂધમાં ઝેર પીવડાવી કરી હત્યા

અમદાવાદ શહેરના પૂર્વ વિસ્તારમાં સગી માતાએ પ્રેમીને પામવા માટે દીકરાની હત્યા કરી હોવાનો ચોંકાવનારી ઘટના સામે આવી છે. માતા 3 વર્ષના દીકરાને લઈને પ્રેમીને મળવા ગેસ્ટ હાઉસમાં ગઇ હતી. જ્યાં સગી માતા અને તેનાં પ્રેમીએ બાળકને ઝેર ભેળવીને દૂધ પીવડાવી દીધું હતું. ત્યાર બાદ બાળક ઘરે આવીને બેભાન થઈ જતા તેને હોસ્પિટલમાં દાખલ કરાયો હતો. […]

સુરતમાં લવ જેહાદ: 5 બાળકોના પિતા અખ્તર શેખે મુકેશ ગુપ્તા બની હિંદુ યુવતી સાથે કર્યા લગ્ન, 3 વર્ષે પત્નીને જાણ થઈ કે પતિ મુસ્લિમ છે

સુરત શહેરના ડિંડોલી વિસ્તારમાં લવ-જેહાદનો મામલો સામે આવ્યો છે. યુવકે હિન્દુ નામ મુકેશ ધારણ કરી હિન્દુ યુવતી સાથે લગ્ન કર્યા હતા. પતિ મુસ્લિમ હોવાની પત્નીને ખબર પડતાં નમાજ પઢવા અને બુરખો પહેરવા દબાણ કર્યું હતું. યુવતીએ ના પાડતાં તેને માર માર્યો હતો. જેથી મામલો પોલીસ મથકે પહોંચ્યો હતો. પોલીસે જણાવ્યું હતું કે, મુકેશનું નામ મોહમ્મદ […]