Browsing category

સમાચાર

પોળો જંગલની નદીમાં ન્હાવા પડેલા એકજ ગામના 2 યુવાનોનાં ડૂબી જવાથી મોત, સમગ્ર ગામમાં શોકનો માહોલ છવાયો

હાલ ચોમાસાની સિઝન ચાલી રહી છે. ત્યારે હરવા ફરવાના શોખીન કેટલાંક લોકો આ સિઝનમાં વિવિધ કુદરતી સ્થળે ફરવા જવાનું પસંદ કરતા હોય છે. ક્યારેક આવી જગ્યાએ આવેલા મુસાફરોના મોતના પણ સમાચાર આવાત રહેતા હોય છે. ત્યારે સાબરકાંઠા જિલ્લામાં આવેલા વિજયનગરના પોળો જંગલમાં આવેલી નદીમાં ડૂબી જવાથી બે યુવાનોનાં મોત થયા છે. આ બંને યુવાનો નદીમાં […]

પ્રેમમાં અંધ બનેલી બેવફા પત્નીએ પતિને રસ્તામાંથી હટાવી દેવા નશાની ગોળીઓ ખવડાવી પછી પ્રેમીને બોલાવીને હત્યા કરી નાખી

બિહારના અરરિયા જિલ્લાના મહલગામના ચૈનપુર ગામમાં બેવફા પત્નીએ તેના પ્રેમી સાથે મળીને 5 ઓગસ્ટે પતિની હત્યા કરી હતી અને લાશને દફનાવીને ઘટના સ્થળેથી ફરાર થઈ હતી. પોલીસે આ મામલે હત્યાની આરોપી બેવફા પત્ની શમાને તેના પ્રેમી એબાદુલ્લાહ ઉર્ફ મુન્ના સાથે ઝડપી પાડી છે. લેટેસ્ટ ન્યૂઝ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે અમારા ફેસબુક પેજને […]

માથા ફરેલા પ્રેમીએ ગર્લફ્રેન્ડ અને તેની સહેલીને મોતને ઘાટ ઉતારી, આશિકીના ચક્કરમાં દેવાદાર થઈ ગયો તો ગેરવર્તનનો બદલો લેવા માટે કરી હત્યા…

ઉત્તર પ્રદેશના મેરઠમાં બેવડી હત્યાના કારણે સનસનાટી ફેલાઈ ગઈ. અહીં એક માથાના ફરેલા પ્રેમી તેની ગર્લફ્રેન્ડ અને તેની સહેલીને મોતને ઘાટ ઉતારી દીધા. ઘટનાને અંજામ આપતા પહેલા આરોપીએ પોતાના મિત્ર સાથે મળીને બંને યુવતીઓને કલાકો સુધી કારમાં બેસાડી ફેરવી હતી. બાદમાં, ખુન્નસ દૂર કરવા માટે, તેણે પહેલા તેની ગર્લફ્રેન્ડની સહેલીને ગોળી મારી, અને પછી લગભગ […]

અમરેલીમાં સસરો બન્યો શેતાન: નિવૃત PIએ છરીના ઘા ઝીંકી પુત્રવધુને પતાવી દીધી, બનાવને આત્મહત્યામાં ખપવાવનો પ્રયાસ કર્યો

અમરેલીમાં (Amreli) નિવૃત પીઆઈએ (Ex PI) છરીના ઘા જીકી પુત્રવધુની (Murdured Daughter in Law) કરી હત્યા. કાવતરું રચી કરાયેલ હત્યાને આત્મહત્યા (Suicide) બતાવવાનો પ્રયાસ કર્યો હતો. જોકે, ડોકટરી પુરાવા તેમજ સીસીટીવીએ (CCTV) નિવૃત પીઆઇ તેમજ તેમના પરીવારજનોની પોલ છતી કરી. પોલીસે (Police) આરોપી પીઆઇ તેમજ તેના પરિવારજનોને ઝડપી પાડી હત્યાનો ભેદ ઉકેલ્યો. જોકે, સૌથી વધુ […]

ગીર-સોમનાથ જીલ્લામાં મોબાઈલ ગેમ બની મોતનું કારણ! ટાસ્ક પૂરો કરવા સગીરે સ્ત્રી વેશ ધારણ કરી ફાંસો લગાવી આપઘાત કર્યો

રાજ્યમાં રોજે રોજ આપઘાતના કેસ  (Suicide Case)સતત સામે આવી રહ્યા છે. કોઈ આર્થિક રીતે પરેશાન થઈ તો કોઈ માનસિક પરેશાનીના કારણે મોત વ્હાલુ કરી રહ્યા છે. ત્યારે આજે ગીર સોમનાથ જિલ્લા (Gir Somnath District)ના ઉના (Una)થી એક રહસ્યમય આપઘાતની ઘટના સામે આવી છે. આ આપઘાત પાછળની શંકા જો સત્ય હોય તો,આ ઘટના માતા પિતા માટે […]

જેતપુરમાં પરીણીતાએ આડા સંબંધોમાં કર્યું ‘મમતાનું કતલ’, પતિ બનાસકાંઠા ગયો અને પાછળથી પત્ની ચાર સંતાનોને રેઢા મૂકી પ્રેમી સાથે ભાગી ગઈ!

રાજકોટ (Rajkot) જિલ્લાના જેતપુર (Jetpur) મુકામે એક અજીબો ગરીબ કિસ્સો (Shocking News) સામે આવ્યો છે. જે કિસ્સામાં પરણિતા (Wife) ચાર સંતાનોને (Cour Children) નોંધારા મૂકીને પોતાના પ્રેમી (Ran with Lover) સાથે પલાયન કરી ગઈ હોવાનું સામે આવ્યું છે. પ્રાપ્ત માહિતી અનુસાર જેતપુર ખાતે મૂળ ઉત્તરપ્રદેશની (Uttar pradesh) વતની એવી પરિણીતા પોતાના પ્રેમી સાથે કાયમી રહેવા […]

બનાસકાંઠામાં શિક્ષક ભાન ભૂલ્યો, એકલી રહેતી શિક્ષિકાના ઘરમાં ઘુસી કપડા ફાડ્યા, પછી થઈ જોવા જેવી

બનાસકાંઠા જિલ્લામાં વધુ એક શિક્ષણ જગતને કલંકિત કરતી ઘટના સામે આવી છે. થરાદમાં એક શાળાના શિક્ષકે શિક્ષિકાની છેડતી કરતા ફરિયાદ નોંધાઇ છે. આ બનાવને પગલે થરાદ પોલીસે શિક્ષક સામે છેડતી અને એટ્રોસિટી એક્ટ મુજબની ફરિયાદ નોંધી વધુ કાર્યવાહી હાથ ધરી છે. લેટેસ્ટ ન્યૂઝ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો […]

વિકલાંગ માતાની સંઘર્ષ ગાથા: મહેસાણાની મહિલા 13 વર્ષથી બેડ પર સૂતાં-સૂતાં કરે છે ઘરનાં કામ, 13 વર્ષથી વિકલાંગતાના સર્ટિફિકેટ માટે રાહ જોઈ રહી છે

મહેસાણા શહેરમાં આવેલા સોનીવાડ વિસ્તારમાં રહેતાં ભાવનાબેન ઠાકોરની સંઘર્ષ ગાથા સાંભળી ભલભલા લોકોના રૂંવાડાં ઊભાં કરી દે એવી છે. આ વિધવા મહિલા થોડાં વર્ષ અગાઉ માલગોડાઉન રોડ પર પતિ, પુત્ર સાથે રહેતી હતી. એ સમયે મકાનનો છતનો ભાગ મહિલા પર પડતાં તેઓ ઇજાગ્રસ્ત બન્યા હતા અને શરીરમાં ઈજાઓ થતાં તેઓ કાયમી અપંગ બન્યાં હતાં. છેલ્લાં […]

સુરતમાં રક્ષાબંધન પહેલા ચાર ભાઈઓએ એકની એક બહેન ગુમાવી, પરિણીતાનું શંકાસ્પદ મોત! ભાઈએ કહ્યું- દહેજ ભૂખ્યા સાસરિયાંઓએ હત્યા કરી

સુરતમાં વેડરોડ રિવર પાર્ક સોસાયટીમાં પરિણીતાનું શંકાસ્પદ મોત નિપજતા ચારે ભાઈઓએ રક્ષાબંધન પહેલાં જ એકની એક બહેન ગુમાવી છે. મોઢા અને ગાલ ઉપરથી ઇજા નિશાન મળી આવતા બહેનની હત્યા કરાઈ હોવાનો ભાઈએ આક્ષેપ કર્યો છે. ત્રણ દિવસ પહેલા જ સાસરિયાંઓ કામકાજને લઈ માનસિક ત્રાસ આપતા હોવાની ફરિયાદ સાથે બહેન ઘરે આવી હતી. યુપીમાં લગ્ન બાદ […]

અમદાવાદ જિલ્લાના કણભા ગામમાં સાવકી માએ જ કરી નાખી દીકરાની હત્યા, હાથપગ બાંધી મૃતદેહ કોથળામાં ભરીને ફેંકી દીધો!

રૂપિયાની (Money) લાલચ માં વ્યક્તિ કોઈ પણ હદ વટાવી દે તેવા અનેક કિસ્સાઓ સામે આવ્યા છે. રૂપિયા ની લેતી દેતી માં સબંધો ના ખૂન કરતા પણ લોકો સહેજ પણ અચકાતા નથી. આવો જ એક બનાવ અમદાવાદ જિલ્લાના કણભામાં (Kanbha ahmedabad) જોવા મળી છે. રૂપિયાની લેતીદેતીમાં (Money Matter) પુત્ર એ સાવકી માતાને ઠપકો આપતા એક સાવકી […]