ગુજરાતમાં વીજ કંપનીઓની મનમાની: જૂના મીટર બદલવાના બદલે મીટર બંધ હોવાથી બરાબર બિલ આવતાં નથી, એમ કહીને દંડ ફટકારવા માંડી
ગુજરાત સરકારની વીજ વિતરક કંપનીઓએ જ જૂના મીટર બદલવાના આદેશનું પાલન નથી કર્યું અને હવે વીજ જોડાણ ધરાવતા લોકોને આ કંપનીઓ મીટર બંધ હોવાથી બરાબર બિલ આવતાં નથી, એમ કહીને દંડ ફટકારવા માંડી છે. રાજ્યમાં ઈલેક્ટ્રિસિટી એક્ટ 2003માં કરવામાં આવેલી જોગવાઈના અનુસંધાને રાજ્યની વીજ વિતરક કંપનીઓએ ડિસેમ્બર 2010 સુધીમાં 1.20 કરોડ જેટલા વીજ જોડાણ ધારકોનાં […]