Browsing category

સમાચાર

મૂળ પુણેના અને કાબુલની યુનિવર્સિટીના પ્રોફેસર ડૉ. પરાગ રબડેએ વર્ણવી આપવિતી: અફઘાની ટેક્સી ડ્રાઈવરે મને હેમખેમ દૂતાવાસ પહોંચાડ્યો, તાલિબાનોએ અમારી કાર રોકી તો મગજ સુન્ન બની ગયું

અફઘાનિસ્તાનમાં તાલિબાની ત્રાસથી જે ભારતીયો બચીને આવ્યા તે આ ઘટનાક્રમ જિંદગીભર નહીં ભૂલી શકે. નસીબ સારા હોય તો જ તાલિબાનની ચુંગાલમાંથી બચીને આવી શકાય. ભારતીય વાયુસેનાનું વિમાન 150 જેટલા ભારતીયોને લઈને ગાઝિયાબાદ પહોંચ્યું, તેમાં એક હતા પુણેના ડૉ. પરાગ રબડે. કાબુલમાંથી નાસવા જતા એમને રસ્તામાં તાલિબાનનો ભેટો થઇ ગયો. એમને એવું જ હતું કે બચીને […]

પંચમહાલમાં MGVCLની ઘોર બેદરકારી, ખેડૂતે નવા મીટર માટે અરજી આપી તો સીધું બિલ મોકલી દેવાયું

પંચમહાલમાં ખેડૂતે નવા મીટર માટે અરજી આપી તો MGVCL દ્વારા સીધું બિલ મોકલી દેવાયું, મીટર આવ્યું નથી અને ફિક્સ ચાર્જના નામે 120 રૂપિયાનું બિલ મોકલી દેવાતા વિવાદ એક ખેડૂતને આપ્યું વગર મીટરે વીજ બિલ ગુજરાતમાં MGVCLની બેદરકારી સામે આવી છે. પંચમહાલ જિલ્લાના ખેડૂતને વગર મીટરે બીલ મોકલવામાં આવ્યું છે. ખેડૂતે નવા મીટર માટે અરજી આપી […]

સુરતનો રૂંવાડા ઊભા કરી નાખતો કિસ્સો! ગર્ભવતી મહિલાએ માસુમ પુત્રની હત્યા કરી, બિલ્ડીંગની છત પરથી લગાવી મોતની છલાંગ

સુરત જિલ્લાના (Surat) પલસાણા તાલુકાના કડોદરા (Kadodara) નજીક શ્રી નિવાસ ગ્રીન સીટી (Shri Niwas Green city)માં પરિણીતાએ આત્મહત્યા (Suicide) કરી હતી. જોકે પરિણીતા આત્મહત્યા પેહલાં પોતાના (Killed Son) બે બાળક પેકી એક બાળક નું મોત નિપજાવી પોતે આત્મહત્યા કરતા ચકચાર મચી હતી. જોકે, આ મહિલાએ આત્મહત્યા કરતાં પહેલા પોતાની નણંદને ફોન કર્યો અને કહ્યું હતું […]

અફઘાનિસ્તાનમાં તાલીબાની રાજમાં મહિલા માટે બનાવાયા છે આ 10 નિયમ, પાલન નહીં કરનારા મહિલાઓને અપાય છે ક્રૂર સજા, જાણો વિગતે

તાલીબાની રાજ (Taliban Rule)માં મહિલાઓ માટે ખૂબ જ કડક કાયદા (talibani rules for girls) બનાવવામાં આવે છે. જે માનવઅધિકારનો ભંગ છે. શરિયા કાયદા અનુસાર મહિલાઓના તમામ અધિકાર છીનવાઈ જાય છે. વર્ષ 2001માં જ્યારે અફઘાનિસ્તાનમાં તાલીબાનનું (Afghanistan taliban) શાસન હતું, તે સમયે મહિલાઓ (Afghan women)એ ખૂબ જ સહન કર્યું છે. હવેથી ફરીથી રોજબરોજના જીવનમાં મહિલાઓએ (taliban […]

બનાસકાંઠામાં સગા સાળાઓએ છરીના ઉપરાછાપરી ઘા ઝીંકીને બનેવીની હત્યા કરી નાખી, આવી રીતે ખુલ્યો હત્યાનો ભેદ!

બનાસકાંઠા (Banaskantha district)ના સરહદી વિસ્તાર બેણપ ગામ (Benav Village)માં બે મહિના પહેલા ગુમ થયેલા યુવકની હત્યા (Murder) કરાઈ હોવાનું બહાર આવ્યું છે. જેમાં સગા બે સાળાઓએ જ બનેવીને છરીના ઘા મારી હત્યા કરાઈ હોવાનું બહાર આવતાં જ થરાદ પોલીસે (Tharad police) મૃતકના અસ્થિને પીએમ અર્થે ખસેડી એફ.એસ.એલ.ની મદદથી વધુ તપાસ હાથ ધરી છે. લેટેસ્ટ ન્યૂઝ […]

બનાસકાંઠામાં ગઢ-મડાણા રોડ ઉપર મોડી રાત્રે બેફામ બનેલી ઈકો કારે સાત રાહદારીઓને અડફેટે લીધા, બે યુવકોનાં મોત

બનાસકાંઠામાં (banasknatha news) ગઢ- મડાણા રોડ પર મોડી રાત્રે બેફામ બનેલા એક ઇકો કારના ચાલકે સાત (eco car accident) જેટલા રાહદારીઓને અડફેટે લેતા અકસ્માત સર્જાયો હતો. જેમાં સારવાર દરમિયાન ગંભીર રીતે ઇજાગ્રસ્ત બે યુવકોના કરૂણ મોત (two boy died in Accident) નિપજ્યા હતા. લેટેસ્ટ ન્યૂઝ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે અમારા ફેસબુક પેજને […]

‘ક્યાંક તમારા ઘરે ભેળસેળ વાળું દૂધ તો નથી આવતું ને?’ રાજકોટમાંથી નકલી દૂધનો કારોબાર ઝડપાયો, 10 હજાર લિટર દૂધ દરરોજ ઘુસાડવાનું સામે આવ્યું

આપણે બાળકોને હંમેશા દૂધ પીવડાવવાનો આગ્રહ રાખીએ છીએ. પરંતુ આ હેલ્ધી દૂધમાંજ જો મિલાવટ હોય તો તે આપના સ્વાસ્થ્ય માટે ઝેર સમાન સાબિત થઇ શકે છે. ત્યારે વધુ એકવાર નકલી દૂધ બનાવવાનું કૌભાંડ સામે આવ્યું છે. લેટેસ્ટ ન્યૂઝ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો ઉપલેટાના ઢાંક વિસ્તારમાં ઠલવાતું હતું […]

વડોદરાના દેથાણ ગામમાં ઘાસ કાપવા ગયેલી મહિલા પર 6 નરાધમોએ સામૂહિક દુષ્કર્મ આચરી ગળે ટૂંપો દઈને મહિલાને મોતને ઘાટ ઉતારી

વડોદરા LCBએ ગણતરીના કલાકોમાં જ તમામ 6 આરોપીની ધરપકડ કરી વડોદરા જિલ્લાના કરજણ તાલુકાના દેથાણ ગામમાં 6 નરાધમે સામૂહિક દુષ્કર્મ કર્યા બાદ મહિલાની હત્યા કરતાં ચકચાર મચી ગઈ છે. હત્યા કર્યા બાદ હત્યારાઓએ મહિલાની લાશ ખેતરમાં જ ફેંકી દીધી હતી. વડોદરા જિલ્લા પોલીસનો ડોગ એક આરોપી પાસે જઈને ભસતાં પોલીસે સમગ્ર કેસનો પર્દાફાશ કર્યો હતો. […]

રાજકોટની વીરાણી હાઇસ્કૂલના નવા પરણેલા શિક્ષિકાનું અકાળે મૃત્યુ, શાસ્ત્રીય ગીત-સંગીતમાં અનેક વિદ્યાર્થીઓને રાજ્યકક્ષાએ પહોંચાડ્યા હતાં

રાજકોટની વિરાણી હાઇસ્કૂલના શિક્ષિકા ચાર્મીબેન શિવભાઇ દેસાણીની તબિયત લથડ્યા બાદ ટૂંકી સારવારમાં તેમને દમ તોડતા શાળામાં ગમગીની ફેલાઇ છે. બનાવની કરુણતા એ છે કે, શિક્ષિકાના એક મહિના પૂર્વે જ લગ્ન થયા હતા. વિરાણી હાઇસ્કૂલના પ્રિન્સિપાલ હરેન્દ્રસિંહ ડોડિયાએ જણાવ્યું કે, ચાર્મીબેન હાઇસ્કૂલમાં છેલ્લા સાડા ચાર વર્ષથી સહાયક શિક્ષિકા તરીકે નોકરી કરતા હતા અને તેઓ અંગ્રેજીનો અભ્યાસ […]

વાપીની 14 વર્ષીય સગીરા ઉપર બે વિધર્મીઓનું દુષ્કર્મ: ટ્રેનમાં મળેલા યુવાને પોતાના રૂમ પર લઈ જઈ ધમકાવીને દુષ્કર્મ આચર્યુ

વાપી તાલુકાના અને સંઘપ્રદેશની નજીક આવેલા એક ગામમાં રહેતા હિંદુ પરિવારની સગીરા સાથે બે મુસ્લિમ શખ્સે દુષ્કર્મ ગુજાર્યાની બનેલી ઘટનામાં પોલીસે એકની ધરપકડ કરી હતી. મળતી વિગતો મુજબ પરપ્રાંતીય પરિવાર કેટલાક સમય પહેલા વતનથી ટ્રેનમાં વાપી આવી રહ્યો હતો ત્યારે આ પરિવારની 14 વર્ષીય સગીરાને ટ્રેનમાં સેલવાસના યુવાન સાથે ઓળખાણ થઈ હતી અને તે યુવાનને […]