ઘરે એકલી છું.. કહીને 19 વર્ષના પ્રેમીને પ્રેમિકાએ ઘરે બોલાવ્યો, પછી હચમચાવી દેનારો અંત આવ્યો, 8 દિવસ પછી ભાંડો ફૂટ્યો
ઉત્તરપ્રદેશના ગાઝિયાબાદમાં વધુ એક હચમચાવી દેનારી ઘટના બની છે. આ કેસમાં પ્રેમિકા તેના પ્રેમીથી એટલી હદે કંટાળી ગઈ હતી કે તેની હત્યા કરાવીને ઘરમાં જ લાશ દાટી દીધી હતી. હત્યાના બનાવના 8 દિવસ બાદ પોલીસને યુવકની લાશ મળી આવી છે અને પોલીસે આ હત્યાકાંડમાં સંડોવાયેલી મૃતકની પ્રેમિકા સહિત અન્ય બે યુવકની ધરપકડ કરી લીધી છે. […]