રક્ષાબંધનના દિવસે ભાઈને રાખડી બાંધી ફરજ પર જતા જેતપુર પોલીસ સ્ટેશનના મહિલા કોન્સ્ટેબલને બાઈકે અડફેટે લેતા મોત
રવિવારે રક્ષાબંધનનો (Rakshabandhan) પવિત્ર તહેવાર હતો. ત્યારે સવારથી જ બહેનો પોતાના ભાઈઓને રાખડી (rakhi) બાંધવા માટે નીકળી હતી. અને ઉત્સાહભેર રાખડી બાંધીને રક્ષાબંધનનો તહેવાર ઉજવ્યો હતો. જોકે, આ ખુશીના તહેવાર વચ્ચે ક્યાંક માતમના પણ સમાચાર મળી રહ્યા છે. ગુજરાતમાં (Gujarati news) કેટલીક જગ્યાએ માર્ગ અકસ્માતની (road accident) ઘટનાઓ બની હતી. જેમાં કેટલાક લોકોના મોત પણ […]