Browsing Category

સમાચાર

વડોદરાના સાવલી પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા GRD જવાને કેનાલ પાસે પ્રેમી સાથે બેઠેલી સગીરાને ધમકાવી…

વડોદરાના (Vadodara) સાવલીમાં પોલીસ સ્ટેશનના (Savali Police station) ત્રણ જીઆરડી જવાનોએ (GRD Jawan) પોલીસની ઓળખ આપી અને એક યુવક અને સગીરાને (Minor) ખાખરીયા કેનાલ (Khakhariya Canal) પાસે પકડ્યા હતા. દરમિયાન તેમણે આ સગીરાને અને યુવકને ધમકાવી…
Read More...

દીકરીની બહેનપણીને પિતા ભગાડી ગયો: પહેલા જ 2 લગ્ન કરી ચૂકેલો આધેડ 9માં ધોરણમાં ભણતી 14 વર્ષની…

રાજસ્થાનના પાલી શહેરમાં ટ્રાન્સપોર્ટ નગર પોલીસ સ્ટેશનમાં 9મા ઘોરણમાં ભણી રહેલી કિશોરીને તેનો પાડોશી લઈને ભાગી ગયો છે. પરિવારને જ્યારે આ વાતની જાણ થઈ ત્યારે તરત જ તેમણે ટ્રાન્સપોર્ટ નગર પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવી છે. આરોપીની પોતાની એક 12…
Read More...

અરવલ્લીમાં વિધર્મી યુવક દ્વારા યુવતીનું અપહરણ, હિન્દૂ યુવતીને અપહરણ પહેલા માર મારતો વીડિયો વાયરલ

રાજ્યમાં એક તરફ સરકારે 'લવ જેહાદ'ની (Love Jihad) ઘટનાઓને ડામવા માટે કડક કાયદો ઘડ્યો છે ત્યારે બીજી બાજુ નવા કાયદાઓની વચ્ચે પણ હચમચાવી નાખતી ઘટનાઓ ઘટી રહી છે. અરવલ્લી (Arvalli Dhansura) જિલ્લાના ધનસુરા તાલુકામાં થોડાદિવસ અગાઉ વિધર્મી યુવક…
Read More...

રહસ્યમય મોત! અમદાવાદનો યુવાન કચરાપેટી પાસે પડ્યો હતો, ગુપ્તાંગમાં લગાવેલી હતી ફેવિક્વિક, મોતનું કારણ…

અમદાવાદ શહેરમાં ઘણા સમયથી એમ.ડી.(મેથાફેટામાઈન) ડ્રગ્સનો જથ્થો પકડાઈ રહ્યો છે અને આ મામલે અનેક લોકોની ધરપકડ પણ થઈ ચૂકી છે. માત્ર એટલું જ નહીં, યુવાધન એમ.ડી. ડ્રગ્સના રવાડે ચડ્યું હોવાના અનેકવાર કિસ્સાઓ સામે આવે છે. આ દૂષણથી અનેકના જીવન અને…
Read More...

ભારતમાં નૂર મોહમ્મ્દ નામનો તાલિબાની 10 વર્ષથી રૂપ બદલીને નાગપુરમાં રહેતો હતો, ટૂરિસ્ટ વિઝા પર આવ્યો…

તાલિબાની આતંકવાદીઓના અફઘાનિસ્તાન પર કબજા પછી એક તસવીર સોશિયલ મીડિયામાં ઘણી વાઈરલ થઈ રહી છે. આ તસવીર નૂર મોહમ્મદ ઉર્ફે અબ્દુલ હકની હોવાનું મનાઈ રહ્યું છે. નૂરને લઈને ખુલાસો થયો છે કે આ તે જ વ્યક્તિ છે, જેણે 23 જૂન 2021એ નાગપુરથી ડિપોર્ટ કરી…
Read More...

રાજકોટની કરૂણ ઘટના: 100 દિવસથી પિતા છે કોમામાં, તેને ખબર નથી કે ઘરે પુત્રનો જન્મ થયો છે, પુત્રી રોજ…

કોરોનાએ આમ તો ઘણા લોકોના જીવ લીધા. કોઈના માતા-પિતા તો કોઈના ભાઈ-બહેન. અનેક ઘરો જાણેકે બેઘર થઈ ગયા હોય તેવો કપરો સમય લોકોએ જોયો છે, પણ રાજકોટનો એક પરિવાર એવો છે કે, જ્યાં બે નાના બાળકોના પિતા કોમામાં જતા રહ્યા છે. જેના પર ઘરની જવાબદારી હતી…
Read More...

પત્ની બની કાળ! દારૂડિયા પતિના ત્રાસથી કંટાળી પત્નીએ પતિને પહેલા ખુરશી સાથે બાંધ્યો, પછી વીજળીનો કરંટ…

રાજસ્થાન (Rajasthan)ના ચૂરૂ જિલ્લાની એક ખૂબ જ ખતરનાક ઘટના સામે આવી છે. એક પત્નીએ કથિત રીતે તેના પતિને કરંટ આપીને મોતને ઘાટ ઉતારી દીધો (Wife Killed Husband By Giving Electric Shock) છે. ઘટના બાદથી સમગ્ર પંથકમાં સનસની ફેલાઈ ગઈ છે. પોલીસ…
Read More...

સુરતમાં કાર શિખવા આવેલી ડિવોર્સી મહિલાને લાઇસન્સના ટેસ્ટ માટે નવસારી જવું પડશે તેવું કહી સાથે લઈ…

સુરતના કાપોદ્રા વિસ્તારમાં માહિલા પર દુષ્કર્મ આચરવામાં આવ્યાની ફરિયાદ પોલીસ ચોપડે નોંધાઈ છે. કાપોદ્રા વિસ્તારમાં રહેતા મેહુલ વાવલીયા નામના ઇસમે કાર ટ્રેનિંગ સેન્ટરમાં કાર શીખવા આવેલી માહિલાને કાર શીખવી લાઇસન્સના ટેસ્ટ માટે નવસારી જવું પડશે…
Read More...

ઘરે એકલી છું.. કહીને 19 વર્ષના પ્રેમીને પ્રેમિકાએ ઘરે બોલાવ્યો, પછી હચમચાવી દેનારો અંત આવ્યો, 8 દિવસ…

ઉત્તરપ્રદેશના ગાઝિયાબાદમાં વધુ એક હચમચાવી દેનારી ઘટના બની છે. આ કેસમાં પ્રેમિકા તેના પ્રેમીથી એટલી હદે કંટાળી ગઈ હતી કે તેની હત્યા કરાવીને ઘરમાં જ લાશ દાટી દીધી હતી. હત્યાના બનાવના 8 દિવસ બાદ પોલીસને યુવકની લાશ મળી આવી છે અને પોલીસે આ…
Read More...

રાજકોટમાં હત્યાનું કારણ સામે આવ્યું: વિજય અવારનવાર મને રસ્તામાં મળતો હતો અને કહેતો કે ‘હજુ પણ…

રાજકોટમાં ગુરૂવારના રોજ થોરાળા પોલીસ સ્ટેશન વિસ્તારમાં સરાજાહેર હત્યાનો બનાવ સામે આવ્યો હતો. 32 વર્ષીય વિજય મેર નામના યુવાનની સરાજાહેર તિક્ષણ હથિયારના ઘા ઝીંકી હત્યા નિપજાવવામાં આવી હતી. સરાજાહેર હત્યા થઈ રહી હોય તે પ્રકારના વિચલિત કરતાં…
Read More...