Browsing Category

સમાચાર

અમદાવાદમાં કાળુ કામ કરનારો કાળિયો પકડાયો, ઈસનપુરમાં ચાર વર્ષની બાળકી સાથે પાડોશીએ કર્યું ગંદુ કામ,…

કહેવાય છે કે પહેલો સગો એ પાડોશી. જોકે પડોશીના સબંધને લાંછન લગાડતો કિસ્સો અમદાવાદના (Ahmedabad)ઇસનપુર પોલીસ સ્ટેશનમાં (Isanpur Police Station)નોંધાયો છે. પાડોશીએ જ ચાર વર્ષની બાળકીને શૌચાલયમાં લઇ જઇ ગંદુ કામ (Crime News)કર્યું હતું. ઇસનપુર…
Read More...

પાંચ બહેનોએ રક્ષાબંધના દિવસે જ શહીદ ભાઈને આપી કાંધ, નક્સલી હુમલામાં શહીદ થયા, આખું ગામ હીબકે ચઢ્યું

રક્ષાબંધન એક એવો દિવસ છે કે જ્યારે બહેનો પોતાના ભાઈઓના હાથ પર રાખડી બાંધી તેની રક્ષા માટે પ્રાર્થના કરતી હોય છે. જોકે, મહારાષ્ટ્રના નાંદેડ જિલ્લાના બામની ગામમાં આ પવિત્ર દિવસે જ પાંચ બહેનોને પોતાના ભાઈના અંતિમ સંસ્કાર કરવાના આવતા સમગ્ર…
Read More...

રાજકોટમાં શિક્ષિકા પત્નીને પતિએ એવી વાત કરી કે તેના તો પગ નીચેથી જમીન સરકી ગઈ, ‘તારા બાપાને…

આજકાલ પતિ પત્નીના ઝગડા અને ત્યાર બાદ છુટાછેડાના કિસ્સા સતત વધી રહ્યા છે. પરિવારમાં લગ્ન કરીને આવેલી વહુ પર સાસરિયા દ્વારા સતત ત્રાસ ગુજારવા, મેણા-ટોણા મારવા અને દહેજની માગણી કરવી જેવી ઘટનાઓ આપણાં સમાજ માટે કલંક હોવા છતાં જાણે રાબેતાની વાત…
Read More...

આકાશમાંથી એક સેકન્ડમાં આવ્યું ‘મોત’, ખેતરમાં ઘાસ ચરતાં 500 ઘેટાં પર વીજળી પડતાં મોત, પશુપાલકના માથે…

ખેડૂત (Farmers) માટે ખેતર (Farm) અને તેના પશુ (Cattle) ખૂબ જ કિંમતી હોય છે. તેના માધ્યમથી જ તે પોતાની રોજીરોટી કમાઈને કુટુંબનું ગુજરાન ચલાવે છે. એવામાં જો કોઈ ખેડૂતને ખબર પડે કે એક સેકન્ડમાં જ તેના 500 ઘેટાં મરી (500 Sheeps Died In…
Read More...

પાણીપુરીના શોખીન જોઈ લો આ વીડિયો! પકોડી વાળાની ગંદી કરતુત, પાણીમાં યૂરિન ભેળવીને લોકોને પકોડી ખવરાવી

કેટલાક લોકો માણસાઇના નામે કલંકથી ઓછા નથી હોતા. ત્યારે પકોડી ખાવાના શોખીન લોકો તો ઘેલા બનીને પકોડીને આરોગતા હોય છે. પરંતુ પકોડી ખાવાના શોખીનો સાથે જો ષડયંત્ર થઇ જાય તો ખુબ જ શરમજનક વાત છે. સોશિયલ મીડિયામાં હાલ ગુવાહાટીનો એક એવો વીડિયો વાયરલ…
Read More...

નખત્રાણામાં 99 વર્ષના બહેને 97 વર્ષના ભાઈને રાખડી બાંધી પવિત્ર પ્રેમના તહેવાર રક્ષા બંધનની કરી ઉજવણી

હિન્દૂ સંસ્કૃતિમાં વૈદિક રીતે ઉજવાતું પર્વ એટેલ રક્ષા બંધન જેના ધાર્મિક પુરાણોમાં અનેક ઉદાહરણો આવેલા છે. એવા શ્રાવણ સુદ પૂનમની તિથિએ ઉજવાતા ભાઈ બહેનના પવિત્ર તહેવાર રક્ષા બંધનની સમગ્ર દેશ સાથે કચ્છમાં પણ હર્ષોલ્લાસ સાથે ઉજવણી કરવામાં આવી…
Read More...

સુરતમાં બેનરો લાગ્યા: ‘ભાજપ’ની આશીર્વાદ લેવાની યાત્રા નીકળે તો આશીર્વાદ આપવા વાળા…

ભારતીય જનતા પાર્ટી દ્વારા જન આશીર્વાદ યાત્રા કાઢવામાં આવી રહી છે. જેમાં મોટી સંખ્યામાં લોકો એકત્રિત થઈ રહ્યા છે. જ્યારે બીજી તરફ ભક્તો ગણેશ સ્થાપના માટે પરમિશન માંગવા જાય તો કોરોના ગાઈડલાઈન્સ આગળ ધરી દેવાતા લોકોમાં રોષ ભભૂકી રહ્યો છે.…
Read More...

સુરતમાં હચમચાવી નાખતો સામૂહિક આપઘાત! ડૉ.દીકરીએ માતા-બહેનને ઉંઘના ઇન્જેક્શન આપી જાતે પણ 26 ગોળીઓ…

સુરતના ચોકબજાર વિસ્તારમાં સામૂહિક (surat Chowk Bazar Mother Daughter Mass Suicide) આપઘાતની ઘટનામાં માતા-પુત્રીના કરુણ મોત થયા છે જ્યારે અન્ય એક ડોક્ટર પુત્રી સારવાર અર્થે હોસ્પિટલમાં બિછાને છે. જીવનથી કંટાળેલી ડોક્ટર પુત્રીએ રાત્રી દરમિયાન…
Read More...

રક્ષાબંધનના દિવસે ભાઈને રાખડી બાંધી ફરજ પર જતા જેતપુર પોલીસ સ્ટેશનના મહિલા કોન્સ્ટેબલને બાઈકે અડફેટે…

રવિવારે રક્ષાબંધનનો (Rakshabandhan) પવિત્ર તહેવાર હતો. ત્યારે સવારથી જ બહેનો પોતાના ભાઈઓને રાખડી (rakhi) બાંધવા માટે નીકળી હતી. અને ઉત્સાહભેર રાખડી બાંધીને રક્ષાબંધનનો તહેવાર ઉજવ્યો હતો. જોકે, આ ખુશીના તહેવાર વચ્ચે ક્યાંક માતમના પણ સમાચાર…
Read More...

અમદાવાદમાં યુવતીએ પોતાનાથી નાના યુવક સાથે કર્યા પ્રેમલગ્ન, પછી થયું એવું કે યુવતીએ નોંધાવી પતિ સામે…

અમદાવાદ શહેરમાં (Ahmedabad) રહેતી 28 વર્ષીય યુવતીને તેનાથી ઓછી ઉંમરવાળા યુવક સાથે પ્રેમલગ્ન (gusband wife dispute after love marriage) કરવાનું ભારે પડ્યું છે. યુવતી જ્યારે કોમ્પ્યુટર કલાસીસ ચલાવતી હતી ત્યારે ત્યાં આ યુવક આવતો હતો. બાદમાં…
Read More...