બનાસકાંઠામાં હૃદયદ્રાવક સુસાઇડ નોટ લખી પતિનો આપઘાત: પત્નીના આડા સંબંધથી કંટાળી યુવકનો આપઘાત, મરતા પહેલા વીડિયો વાયરલ કર્યો
થરાદ (Tharad)માં એક યુવકે તેની પત્નીના આડા સંબંધોથી કંટાળીને આત્મહત્યા કરી લીધી છે. આપઘાત પહેલા યુવકે એક વીડિયો વાયરલ કર્યો હતો તેમજ નોટબુકમાં અલગ અલગ પાનામાં સુસાઇડ નોટ લખી છે. સુસાઈડ નોટમાં યુવકે ઉલ્લેખ કર્યો છે કે તેની પત્નીના આડા સંબંધથી તે પરેશાન હતો. આ ઉપરાંત તેની પત્ની આખી રાત અન્ય યુવકો સાથે મોબાઇલ ફોનમાં […]