Browsing category

સમાચાર

PMએ જેમના પગ ધોયા હતા તે સફાઈ કર્મચારીઓને 5 મહિનાથી પગાર ન મળતા ઘર ચલાવવું પણ મુશ્કેલ બન્યું, કહ્યું- માત્ર સન્માનથી પેટ નથી ભરાતું, સાહેબ!

કુંભ-2019માં દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સંગમના કિનારે સફાઈ કર્મચારીઓના પગ ધોઈને માન-સન્માન વધાર્યું હતું, આજે તે જ સંગમમાં કામ કરતા સફાઈ કર્મચારીઓને 5 મહિનાથી પગાર મળ્યો નથી. પગાર ન ચૂકવવાના કારણે સફાઈ કર્મચારીઓનો પરિવાર ભૂખમરાની આરે પહોંચી ગયો છે. આવી સ્થિતિમાં આ સફાઈ કર્મચારીઓએ હાથમાં પોસ્ટર સાથે વડાપ્રધાનને કહ્યું છે કે માત્ર સન્માનથી પેટ ભરાતું […]

સુરતના ACP સહિતના પોલીસ કર્મચારીઓએ અમદાવાદના બે યુવકને 3 દિવસ સુધી ગોંધી રાખી 5 લાખ પડાવ્યા, અપહરણ કર્યાનો આક્ષેપ

સુરત સાયબર સેલના એસીપી સહિતના પોલીસ કર્મચારીઓએ સાયબર સેલ પોલીસ સ્ટેશનમાં બે યુવકોને ત્રણ દિવસ સુધી ગેરકાયદેસર રીતે ગોંધી રાખ્યા બાદ રૂ. ૫ લાખ પડાવી છુટકારો કર્યાની લેખિત આક્ષેપ કરતી ફરિયાદના ઈ-મેલ ભોગ બનનારના મિત્રએ કર્યા છે. લેખિત ફરિયાદમાં કરેલા આક્ષેપ મુજબ ૧૨ દિવસ અગાઉ ચાંદખેડાની હોટલ સ્પર્શ ઈનના રૂમમાં રોકાયેલા બે યુવકોને સુરત સાઇબર […]

સુરતની ચોંકાવનારી ઘટના: ગેમ રમવા બાબતે ઠપકો આપતા સગીર પુત્રએ પિતાની હત્યા કરી

નવ યુવાનોમાં મોબાઇલ જાણે એક લત (Mobile addiction) બની ગયો હોય તેવા કિસ્સા સામે આવી રહ્યા છે. સુરતના હજીરા વિસ્તારમાં હત્યાની સનસનાટી ભરી ઘટના સામે આવી છે, જેમાં મોબાઈલમાં ગેમ (Mobile game) રમવા બાબતે પુત્રને ઠપકો આપતા સગીર પુત્રએ પિતાની હત્યા (Teenage son killed father) કરી નાખી હતી. પિતાની હત્યા કર્યા બાદ સગીરે પિતાનું બાથરૂમમાં […]

ભાવનગરમાં ગૌતમેશ્વર તળાવમાં માછલીઓને ખવડાવવા જતી કોલેજની યુવતી ડુબી, બચાવવા જતાં યુવક પણ પાણીમાં ગરકાવ, બંનેના મોત

સિહોર (Sihor)માં અકસ્માતની કરૂણ ઘટના સામે આવી છે. જેમાં એક કોલેજીયન યુવતી (Collage Girl)) માછલીઓને ખાવાનું ખવડાવતી હતી, તો પગ લપસતા ગૌતમેશ્વર તળાવ (gautameshwar lake)માં ડુબવા લાગી, તેને બચાવવા એક યુવકે પણ તળાવમાં છલાંગ લગાવી તો એ પણ પાણીમાં ગરકાવ થઈ ગયો. પહેલા યુવતીની લાશ મળી આવી ત્યારબાદ યુવકનો પણ મૃતદેહ શોધી કાઢવામાં સફળતા મળી […]

અમરેલીની કરૂણાંતિકા: ‘દીકરીનો પ્રસંગ નજીક હતો’, માતા-પુત્રીએ સાથે ગળેફાંસો લગાવી આત્મહત્યા કરી

ગુજરાત રાજ્યમાં કોરોનાકાળ બાદ આત્મહત્યાના કેસમાં નોંધપાત્ર વધારો થયો છે. કોઈ આર્થિક રીતે તો કોઈ માનસિક રીતે પરેશાન થઈને જીવન ટૂંકાવી રહ્યા છે. અમરેલી જિલ્લાના સાવરકુંડલા ગામ નજીક ધાર નામના ગામે એક જ પરિવારના બે વ્યક્તિએ આત્મહત્યા કરીને જીવન ટૂંકાવ્યું છે. માતા અને પુત્રીએ એક સાથે ગળેફાંસો ખાઈ લેતા સમગ્ર પંથકમાં ચકચાર મચી જવા પામી […]

ખુલ્લેઆમ ગુંડાગર્દી: માસ્ક ન પહેરવા પર સેનાના જવાનને પોલીસકર્મીઓએ ઢોર માર માર્યો, 3ને સસ્પેન્ડ કરાયા

બુધવારે ઝારખંડના ચતરા જિલ્લામાં માસ્ક ન પહેરવા પર ભારતીય સેનાના એક જવાનને કેટલાક પોલીસકર્મીઓએ ઢોર માર માર્યો હતો. આ ઘટનાનો એક વીડિયો સોશિયલ મીડિયા અને મેસેજિંગ એપ પર વાયરલ થઈ ગયો છે જેથી લોકોમાં ગુસ્સો જોવા મળી રહ્યો છે. આ ઘટના સામે આવ્યા બાદ બે અન્ય અધિકારીઓ સાથે ત્રણ પોલીસકર્મીઓને સસ્પેન્ડ કરી દેવામાં આવ્યા છે. […]

સંબંધોને લાંછન લગાવતી ઘટના સામે આવી: કૌટુંબિક કાકાને ભત્રીજીની અન્ય યુવક સાથે ફ્રેન્ડશિપ અંગે જાણ થઈ જતાં તેને ધમકી આપી અનેકવાર દુષ્કર્મ આચર્યું

ગોંડલ તાલુકાના અને આટકોટ પોલીસ હેઠળ આવતા મોટાદડવા ગામે દુષ્કર્મની ઘટના સામે આવી છે. ગામના જીતેન્દ્ર ગીરધરભાઇ તોગડીયાએ પોતાની કૌટુંબિક ભત્રીજીને બ્લેક મેઇલ કરી વારંવાર શરીર સબંધ બાંધતા ભત્રીજીએ આટકોટ પોલીસમાં દુષ્કર્મની ફરિયાદ નોંધાવી છે. પોલીસે આરોપી જીતેન્દ્રની અટકાયત કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે. આરોપી બે બાળકોનો પિતા છે. પાછલા કેટલાક સમયથી મહિલાઓ સામેની […]

સુરતના અડાજણ વિસ્તારમાં રહેતી મહિલાએ ઘરમાં ફાંસો ખાઇ આપઘાત કર્યો, ત્રણ દિવસ સુધી મૃતદેહ લટકતો રહ્યો

સુરત શહેરના (Surat)અડાજણ (Adajan)વિસ્તારમાં જ્વેલરી ડિઝાઇનર મહિલા ઘરમાંથી ફાંસો (Women Suicide)ખાધેલી હાલતમાં મળી આવતા પોલીસ દોડતી થઇ છે. ત્રણ દિવસથી ફલેટમાંથી દુર્ગંધ આવતા રહીશોએ પોલીસ (Police)અને ફાયરને (Fire)જાણ કરી હતી. ત્યારબાદ ફાયર વિભાગે દરવાજા તોડી ફલેટમાં પ્રવેશ કરતાં જ મહિલા પંખા સાથે લટકેલી હાલતમાં મળી આવી હતી. પોલીસે મહિલાના પૂર્વ પતિને જાણ કરી વધુ તપાસ […]

વડોદરામાં લોન રિકવરીના નામે દાદાગીરી: હાઇવે પર ડિફોલ્ટરની કાર જતી દેખાય એટલે પીછો કરી અડધા રસ્તે ચાલકને રોકી રિકવરી ગેંગ તોડબાજી કરે છે, જો સોદો ન જામે તો વાહન સીઝ કરે

લોનના રિકવરી એજન્ટોની દાદાગીરીની ફરિયાદ આવશે તો કાર્યવાહી થશે તેવી વડોદરાની મુલાકાતે આવેલા ગૃહ રાજ્ય મંત્રીએ જુલાઇ માસમાં તાકીદ કરી હતી. જોકે વાસ્તવિકતા એ છે કે, કોરોનાકાળમાં વાહનના હપ્તા બાકી હોય અને તમે અમદાવાદ- સુરત વચ્ચેથી પસાર થઇ રહ્યા હોવ તો ચેતજો. વાસદ-દુમાડથી પાલેજના સાંસરોદ વચ્ચે દાદાગીરી કરીને કાર પડાવી લેતી ગેંગ સક્રિય બની છે. […]

ચાર લોકોની હત્યાની ચકચારી ઘટના સામે આવી: પુત્રએ જ નાની, માતા-પિતા અને બહેનની કરી હત્યા, કારણ જાણીને પોલીસ પણ ચોંકી ગઈ

હરિયાણાના (Haryana news) રોહતક જિલ્લાના (four people murder in rohtak) વિજય નગર કોલોનીમાં શુક્રવારે ચાર લોકોની હત્યાની ચકચારી ઘટના બની હતી. આ ઘટનાનો પોલીસે ભેદ ઉકેલી દીધો છે. 20 વર્ષના પુત્રએ પોતાની નાની, માતા-પિતા અને બહેનની હત્યા કરી હતી. આરોપી અભિષેક ઉર્ફે મોનૂને પોલીસે ધરપકડ કરી લીધી છે. પોલીસ પૂછપરછમાં આરોપી પુત્રએ હત્યાકાંડ પાછળ કારણ […]