રોજ પીઓ લસણની ચા, રોગ પ્રતિકારક શક્તિ વધવાની સાથે સ્વાસ્થ્યને મળશે આ 5 મોટા ફાયદા, જાણો અને શેર કરો
લસણમાં વિટામિન સી, આયર્ન, એન્ટી બેક્ટેરિયલ, એન્ટી વાઈરલ અને ઔષધીય ગુણો ભરપૂર છે. તેનું સેવન કરવાથી રોગપ્રતિકારક શક્તિ ઝડપથી વધે છે. આ સાથે ડાયાબિટીસ, બ્લડ પ્રેશર નિયંત્રણમાં રહે છે. સામાન્ય રીતે લોકો તેને કાચા અથવા શાકભાજી સાથે મિક્સ કરીને ખાય છે. પણ જો તમે ઈચ્છો તો ચા બનાવીને પી શકો છો. તમને સાંભળવામાં અજીબ લાગશે, […]