Browsing Category

સમાચાર

તાપી જિલ્લામાં 50,000ની રોકડી કરતા PI અને PSIને એસીબીએ રંગેહાથ ઝડપી પાડયા, ભાઈ-બહેનની તકરારનો લાભ…

સતત પોલીસ વિભાગ દ્વારા લોકોને પૈસા લઈને તેમને પાસે લાંચની માંગણી કરતા હોવાની ફરિયાદો આવી રહી છે ત્યારે સુરત એ.સી.બી સુરત નજીક આવેલા તાપી જિલ્લાના વ્યારા ખાતે પોલીસ અધીક્ષકની કચેરીમાં ફરજ બજાવતા પ્રતીક અમીર કરીને પીઆઇ અને તેમની સાથે…
Read More...

રાજકોટમાં ફૂટપાથ પર રમકડાં વેચી પરિવાર સાથે સૂઈ રહેલી યુવતીને ઉઠાડીને યુવકે શરીર સુખની કરી માગણી,…

રાજકોટ શહેરમાં શાસ્ત્રીમેદાનમાં પરિવાર સાથે સૂતેલી ધ્રોલની યુવતીને મધરાતે શારીરિક અડપલાં કરીને જગાડીને યુવકે શરીર સુખ માણવા દેવાની માગણી કરી હતી. યુવતીએ ઈન્કાર કરીને પ્રતિકાર કર્યો હતો અને બૂમાબૂમ કરતાં તેના પતિ સહિતના સભ્યો જાગી ગયા હતા.…
Read More...

જૂનાગઢના પાદરડીમાં આર્મી જવાન સાથે મારામારી: પોલીસ પર થયેલા હુમલાના આરોપમાં આર્મી જવાનને માર મરાયો,…

જૂનાગઢ જીલ્‍લાના માણાવદર તાલુકાના પાદરડી ગામે ત્રણેક દિવસ પૂર્વે એક દુર્ભાગ્યપૂર્ણ ઘટના બની હતી. જેમાં પહેલા પોલીસ ઉપર હુમલો થયો અને બાદમાં પોલીસ સ્‍ટાફ બેરહેમીપૂર્વક આર્મીના જવાનને માર મારતો હોય તેવો વીડિયો સોશિયલ મીડિયામાં વાઇરલ થતાં…
Read More...

હું MBA ભણેલી છું, મારું પણ એક સ્ટેટસ છે, મને ઘરમાં પોતું મારવાનું કહ્યું જ કેમ? પતિ વિરુદ્ધ કેસ…

આધુનિક સમયમાં મહિલાઓ સશક્ત બને અને આત્મનિર્ભર બને એ માટે તેમનો પરિવાર તેમને ઉચ્ચ શિક્ષણ અપાવતો હોય છે. મહિલાને કોઈપણ જરૂરિયાત પડે ત્યારે તે બિનધાસ્ત ખભેખભો મિલાવીને ચાલી શકે એ માટે પરિવાર તેની પાછળ મહેનત કરતો હોય છે, પરંતુ કેટલીક મહિલાઓને…
Read More...

APMC બંધ થવી એ તો માત્ર ટ્રેલર છે, પિક્ચર તો હજુ બાકી છે..!: ગુજરાત ખેડૂત સમાજ

નવા ત્રણ કૃષિ કાયદાની અમલવારીના ખૂબ જ ટૂંકા સમયગાળામાં તેની ગંભીર આડઅસરો સામે આવી છે. રાજ્યની 15 APMCમાં ખેતપેદાશનું ખરીદ-વેચાણ બંધ થઇ જતાં તાળાં મારી દેવાની નોબત ઊભી થઇ છે. નવા કૃષિ કાયદાનો શરૂઆતથી જ વિરોધ કરી રહેલા ગુજરાત ખેડૂત સમાજના…
Read More...

ઓસ્ટ્રેલિયામાં રહેતા સૌરાષ્ટ્રના 12 વર્ષીય શુભ પટેલને ફૂટબોલ રમવા કંઠી કાઢવાનું કહેવાતા કંઠી ખાતર…

ઓસ્ટ્રેલિયામાં રહેતા ગુજરાતી મૂળના 12 વર્ષના શુભને ફૂટબોલ રમવા અંગે વિદેશમાં વિવાદ થયો છે. ઓસ્ટ્રેલિયામાં સૌરાષ્ટ્રના 12 વર્ષના શુભને ફૂટબોલ રમવા સ્વામિનારાયણ સંપ્રદાયની પહેરેલી કંઠી કાઢવા રેફરી દ્વારા જણાવવામાં આવ્યું હતું. પરંતુ સત્સંગી…
Read More...

મહિલા કોનસ્ટેબલના પ્રેમમાં પાગલ યુવકે પત્ની અને બાળકોની હત્યા કરીને ઘરમાં જ દાટી દીધા હતા, 3 વર્ષે…

લગ્ન પછી પણ પ્રેમ સંબંધના કારણે બે પરિવારોને મુશ્કેલી ભોગવવાનો વારો આવતો હોય છે. આવી ઘટનાઓ વારંવાર બને છે છતાં અટકવાનું નામ નથી લેતી. ઉત્તર પ્રદેશમાં બનેલી આવી જ એક ઘટનાનો ભાંડો ત્રણ વર્ષ પછી ખુલ્યો છે. યુપી મહિલા પોલીસના પ્રેમમાં પડેલા…
Read More...

તંત્રની ઘોર બેદરકારી! 15 મિનિટ સુધી તરફડતા રહ્યા પણ વીજ વિભાગમાં કોઈએ ફોન ના ઉપાડ્યો, કરંટ લાગવાથી 3…

ઉત્તરપ્રદેશના ગાઝિયાબાદમાં નહેરુ નગર વિસ્તારમાં રાકેશ માર્ગ સ્થિત એક દુકાનમાં કરંટ લાગવાને કારણે ત્રણ બાળકો અને બે વયસ્કોના મૃત્યુ થયા છે. આ દુર્ઘટના માટે વીજ વિભાગની લાપવાહીને દોષ આપવામાં આવે છે. ત્યાં હાજર લોકોના જણાવ્યા અનુસાર,…
Read More...

PMએ જેમના પગ ધોયા હતા તે સફાઈ કર્મચારીઓને 5 મહિનાથી પગાર ન મળતા ઘર ચલાવવું પણ મુશ્કેલ બન્યું,…

કુંભ-2019માં દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સંગમના કિનારે સફાઈ કર્મચારીઓના પગ ધોઈને માન-સન્માન વધાર્યું હતું, આજે તે જ સંગમમાં કામ કરતા સફાઈ કર્મચારીઓને 5 મહિનાથી પગાર મળ્યો નથી. પગાર ન ચૂકવવાના કારણે સફાઈ કર્મચારીઓનો પરિવાર ભૂખમરાની આરે…
Read More...

સુરતના ACP સહિતના પોલીસ કર્મચારીઓએ અમદાવાદના બે યુવકને 3 દિવસ સુધી ગોંધી રાખી 5 લાખ પડાવ્યા, અપહરણ…

સુરત સાયબર સેલના એસીપી સહિતના પોલીસ કર્મચારીઓએ સાયબર સેલ પોલીસ સ્ટેશનમાં બે યુવકોને ત્રણ દિવસ સુધી ગેરકાયદેસર રીતે ગોંધી રાખ્યા બાદ રૂ. ૫ લાખ પડાવી છુટકારો કર્યાની લેખિત આક્ષેપ કરતી ફરિયાદના ઈ-મેલ ભોગ બનનારના મિત્રએ કર્યા છે. લેખિત…
Read More...