Browsing Category

સમાચાર

સુરતની ચોંકાવનારી ઘટના: ગેમ રમવા બાબતે ઠપકો આપતા સગીર પુત્રએ પિતાની હત્યા કરી

નવ યુવાનોમાં મોબાઇલ જાણે એક લત (Mobile addiction) બની ગયો હોય તેવા કિસ્સા સામે આવી રહ્યા છે. સુરતના હજીરા વિસ્તારમાં હત્યાની સનસનાટી ભરી ઘટના સામે આવી છે, જેમાં મોબાઈલમાં ગેમ (Mobile game) રમવા બાબતે પુત્રને ઠપકો આપતા સગીર પુત્રએ પિતાની…
Read More...

ભાવનગરમાં ગૌતમેશ્વર તળાવમાં માછલીઓને ખવડાવવા જતી કોલેજની યુવતી ડુબી, બચાવવા જતાં યુવક પણ પાણીમાં…

સિહોર (Sihor)માં અકસ્માતની કરૂણ ઘટના સામે આવી છે. જેમાં એક કોલેજીયન યુવતી (Collage Girl)) માછલીઓને ખાવાનું ખવડાવતી હતી, તો પગ લપસતા ગૌતમેશ્વર તળાવ (gautameshwar lake)માં ડુબવા લાગી, તેને બચાવવા એક યુવકે પણ તળાવમાં છલાંગ લગાવી તો એ પણ…
Read More...

અમરેલીની કરૂણાંતિકા: ‘દીકરીનો પ્રસંગ નજીક હતો’, માતા-પુત્રીએ સાથે ગળેફાંસો લગાવી…

ગુજરાત રાજ્યમાં કોરોનાકાળ બાદ આત્મહત્યાના કેસમાં નોંધપાત્ર વધારો થયો છે. કોઈ આર્થિક રીતે તો કોઈ માનસિક રીતે પરેશાન થઈને જીવન ટૂંકાવી રહ્યા છે. અમરેલી જિલ્લાના સાવરકુંડલા ગામ નજીક ધાર નામના ગામે એક જ પરિવારના બે વ્યક્તિએ આત્મહત્યા કરીને જીવન…
Read More...

ખુલ્લેઆમ ગુંડાગર્દી: માસ્ક ન પહેરવા પર સેનાના જવાનને પોલીસકર્મીઓએ ઢોર માર માર્યો, 3ને સસ્પેન્ડ કરાયા

બુધવારે ઝારખંડના ચતરા જિલ્લામાં માસ્ક ન પહેરવા પર ભારતીય સેનાના એક જવાનને કેટલાક પોલીસકર્મીઓએ ઢોર માર માર્યો હતો. આ ઘટનાનો એક વીડિયો સોશિયલ મીડિયા અને મેસેજિંગ એપ પર વાયરલ થઈ ગયો છે જેથી લોકોમાં ગુસ્સો જોવા મળી રહ્યો છે. આ ઘટના સામે આવ્યા…
Read More...

સંબંધોને લાંછન લગાવતી ઘટના સામે આવી: કૌટુંબિક કાકાને ભત્રીજીની અન્ય યુવક સાથે ફ્રેન્ડશિપ અંગે જાણ થઈ…

ગોંડલ તાલુકાના અને આટકોટ પોલીસ હેઠળ આવતા મોટાદડવા ગામે દુષ્કર્મની ઘટના સામે આવી છે. ગામના જીતેન્દ્ર ગીરધરભાઇ તોગડીયાએ પોતાની કૌટુંબિક ભત્રીજીને બ્લેક મેઇલ કરી વારંવાર શરીર સબંધ બાંધતા ભત્રીજીએ આટકોટ પોલીસમાં દુષ્કર્મની ફરિયાદ નોંધાવી છે.…
Read More...

સુરતના અડાજણ વિસ્તારમાં રહેતી મહિલાએ ઘરમાં ફાંસો ખાઇ આપઘાત કર્યો, ત્રણ દિવસ સુધી મૃતદેહ લટકતો રહ્યો

સુરત શહેરના (Surat)અડાજણ (Adajan)વિસ્તારમાં જ્વેલરી ડિઝાઇનર મહિલા ઘરમાંથી ફાંસો (Women Suicide)ખાધેલી હાલતમાં મળી આવતા પોલીસ દોડતી થઇ છે. ત્રણ દિવસથી ફલેટમાંથી દુર્ગંધ આવતા રહીશોએ પોલીસ (Police)અને ફાયરને (Fire)જાણ કરી હતી. ત્યારબાદ ફાયર…
Read More...

વડોદરામાં લોન રિકવરીના નામે દાદાગીરી: હાઇવે પર ડિફોલ્ટરની કાર જતી દેખાય એટલે પીછો કરી અડધા રસ્તે…

લોનના રિકવરી એજન્ટોની દાદાગીરીની ફરિયાદ આવશે તો કાર્યવાહી થશે તેવી વડોદરાની મુલાકાતે આવેલા ગૃહ રાજ્ય મંત્રીએ જુલાઇ માસમાં તાકીદ કરી હતી. જોકે વાસ્તવિકતા એ છે કે, કોરોનાકાળમાં વાહનના હપ્તા બાકી હોય અને તમે અમદાવાદ- સુરત વચ્ચેથી પસાર થઇ રહ્યા…
Read More...

ચાર લોકોની હત્યાની ચકચારી ઘટના સામે આવી: પુત્રએ જ નાની, માતા-પિતા અને બહેનની કરી હત્યા, કારણ જાણીને…

હરિયાણાના (Haryana news) રોહતક જિલ્લાના (four people murder in rohtak) વિજય નગર કોલોનીમાં શુક્રવારે ચાર લોકોની હત્યાની ચકચારી ઘટના બની હતી. આ ઘટનાનો પોલીસે ભેદ ઉકેલી દીધો છે. 20 વર્ષના પુત્રએ પોતાની નાની, માતા-પિતા અને બહેનની હત્યા કરી હતી.…
Read More...

અરવલ્લીમાં થયેલા ભેદી બ્લાસ્ટ મામલે મોટો ‘ધડાકો’: યુવકે છ મહિનાથી ઘરમાં રાખ્યો હતો હેન્ડ…

અરવલ્લી જિલ્લામાં થોડા સમય પહેલા થયેલા ભેદી બ્લાસ્ટ મામલે તપાસમાં મોટો ખુલાસો સામે આવ્યો છે. જેમાં શામળાજીના ગોઢકુલ્લામાં હેન્ડ ગ્રેનેડ બ્લાસ્ટ થયાનું ખુલતા ખળભળાટ મચી જવા પામ્યો છે. આજથી ચાર દિવસ અગાઉ અરવલ્લી જિલ્લાના શામળાજી નજીક આવેલા…
Read More...

માતા-પિતા માટે ચેતવણી સમાન ઘટના: સુરતમાં મોબાઈલ લઈ લેતા 16 વર્ષની સગીરાને માઠુ લાગતા આપઘાત કરી લીધો

આજ કાલ મોબાઈલ વગર જાણે જીવવું મુશ્કેલ બની ગયું હોય તેમ સ્કૂલમાં અભ્યાસ કરતા બાળકો પણ મોબાઈલ વગર રહી નથી શકતા. મોબાઈલ માટે એક વિદ્યાર્થીનીએ માતા-પિતાના 16 વર્ષના પ્રેમને પણ ભુલી જીવન ટુંકાવી દીધાની ઘટના સામે આવી છે. માતા-પિતા માટે એક ચેતવણી…
Read More...